તળેલા પાત્રા (Fried Patra Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ અળવીના પાન
  2. 1 કપચણાનો લોટ
  3. 2 ચમચીચોખાનો લોટ(મરજીયાત)
  4. ૧/૨ ટી સ્પૂનવરિયાળી
  5. ૧/૨ ટી સ્પૂનધાણાજીરૂ
  6. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. મરચું જરૂર મુજબ
  9. હળદર જરૂર મુજબ
  10. ગોળ સ્વાદ મુજબ
  11. આંબલી નો પલ્પ જરૂર મુજબ
  12. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો અને ચોખા નો લોટ લઈ તેમાં ઉપર જણાવેલ (આપણા સ્વાદ મુજબ) મસાલો એડ કરી મિશ્રણ બનાવો.

  2. 2

    (મિશ્રણ થોડું થીક રાખવું. ગળપણ અને ખટાશ થોડી ચડિયાતી રાખવી.)

  3. 3

    અળવીના પાનનુ નસો કાઢી ને તેના પર થોડો આંબલી ને પલ્પ લગાવો

  4. 4

    ત્યારબાદ એક પાન પર બનાવે ચણાના બેટર પાથરી ઉપર બીજું પાન રાખી ફરી ચણાનું બેટર પાથરો. આમ ત્રણ ચાર પાન લઇ એકદમ ફિટ વિટા વાળો.

  5. 5

    આ રીતે બધા વિટા તૈયાર કરો

  6. 6

    તૈયાર કરેલ વિટા થોડીવાર રહેવા દો. પછી તેના એક ઈચ જેટલા રોલમાં કટ કરો.

  7. 7

    પછી તેને ગરમ તેલમાં ધીરા તાપે તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes