પાત્રા (Patra Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
પાત્રા (Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ,ચોખાનો લોટ,આમલીનો પલ્પ,ખાંડ,મીઠું,હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરૂ,ગરમ મસાલો, તેલ અને પાણી રેડી થોડું ઘટ્ટ ખીરુ બનાવો.
- 2
એક પાન લઇ તેમાં ખીરું ચોપડવું. પછી તેના પર બીજું પાન મૂકી ખીરું લગાવી વાટા વાળી લેવા. આમ બધા જ પાન તૈયાર કરવા.ઢોકળીયામાં પાણી મૂકી કાંથો મૂકી તેના ઉપર ખીરુ લગાવેલા અરવી ના પાન મૂકી ધીમા તાપે ઢાંકણ ઢાંકી 25 મિનિટ સુધી બફાવા દો. બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે પછી ઠંડા કરવા મૂકો.પછી તેના પીસ કરો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ તલ નાખી વઘાર કરો પછી અરવી ના ભજીયા અંદર નાખીને વઘાર માં ધીમા તાપે બે મિનીટ કડક થવા દો. કડક થાય એટલે ગેસ બંધ કરો.
- 4
હવે તૈયાર છે પાત્રા અરવી ના ભજીયા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ કોથમીરથી સર્વ કરો. ઉપર તલ ભભરાવી દો.
Similar Recipes
-
પાત્રા ઢોકળા (Patra Dhokla Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF/ અળવીના પાન ના ઢોકળા Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
ફ્રૂટ સલાડ અને પૂરી (Fruit Salad / Poori Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#Diner Recipe Jayshree Doshi -
-
-
-
ઘઉંના લોટની તંદૂરી રોટી (Wheat Flour Tandoori Roti Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF Jayshree Doshi -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279789
ટિપ્પણીઓ