મલાઈ કેક (Malai Cake Recipe In Gujarati)

Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989

મલાઈ કેક (Malai Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૧૦ લોકો
  1. ૧ + ૧/૩ કપમેંદો
  2. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  3. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  4. ૩/૪ કપમલાઈ
  5. ૧ કપખાંડ
  6. ૧/૪ કપદહીં
  7. દૂધ જરૂર પ્રમાણે
  8. ૧ ૧/૨ ટી સ્પૂનવેનીલા એસસેન્સ
  9. પિસ્તા ફ્લેકસ, બદામ ફ્લેકસ, કાજુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા દહીં માં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ને એક બાજુ થોડી વાર મૂકી દેવું.

  2. 2

    પછી તેમાં મલાઈ નાખી ને હેન્ડ બીટર થી બીટ કરવું.

  3. 3

    ત્યાર બાદ તેમાં વેનીલા એસસેન્સ નાખવું અને ચાડેલો મેંદો નાખવો.

  4. 4

    ત્યાર બાદ તેમાં વેનીલા એસસેન્સ નાખવું અને ચાડેલો મેંદો નાખવો.

  5. 5

    પછી થોડું થોડું દૂધ નાખી ને બીટર થી બીટ કરવું.

  6. 6

    ડ્રોપિંગ કન્સિસ્ટનસી થાય ત્યાં સુધી દૂધ નાખી ને બીટ કરવું. ઓવર બીટ ના કરવું.

  7. 7

    પછી તેમાં થોડા ઓજસ્ટ ફ્લેકેસ, બદામ ના ફ્લેકસ અને કાજુ નાખી ને મિક્સ કરવું.

  8. 8

    બેટર ને ગ્રીસ કરેલા ટીન માં નાખી ને ૧૮૦ ડિગ્રી પર ૩૦ મિનીટ બેક કરવું અથવા ટૂથપિક ક્લીન બહાર ના આવે ત્યાં સુધી બેક કરવું.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
પર

Similar Recipes