બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)

Heena Manani
Heena Manani @heena_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીપૌવા
  2. 1 નંગબટાકુ
  3. ૩ ચમચીતેલ
  4. 2 નંગલીલા મરચા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  8. 1 ચમચીખાંડ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌંઆને પલાળી દેવા બટાકાની ઝીણા કાપી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી બટાકા વધારવા તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો

  3. 3

    બટાકા ચડી જાય એટલે પલાળેલા પૌવા ખાંડ લીંબુનો રસ લીલા મરચા કોથમીર ઉમેરી મિક્સ કરો

  4. 4

    ખાંડ ઓગળી જાય એટલે પૌઆ તૈયાર ગરમ ગરમ સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Manani
Heena Manani @heena_13
પર

Similar Recipes