રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા નાં લોટ માં ખાટું દહીં નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરો અને ઢાંકીને 6 થી 7 કલાક આથો આવવા રહેવા દો.
- 2
હવે દૂધી ની છીણ કરો અને આથો આવેલ ખીરા માં નાખો. બધા મસાલા, આદુ મરચાં લસણ ની પેસ્ટ, મીઠું નાખી મિક્સ કરો. તેલ માં રાઈ તતડે એટલે તલ નાખી વઘાર ને ખીરા માં રેડો. ઈનો નાખી મિક્સ કરો.
- 3
હવે એક કઢાઈ માં તેલ માં રાઈ તતડે એટલે બે મોટા ચમચા ભરી ખીરું પાથરો અને ઉપર થી તલ ભભરાવી ઢાંકીને મીડિયમ આંચ પર હાંડવો કુક કરો. બીજી બાજુ પલટાવી બે મિનિટ માટે કુક કરો. તૈયાર હાંડવો કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
હાંડવો મફિન્સ (Handvo Muffins Recipe In Gujarati)
#SD#RB6#handvomuffins#handvacupcakes#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
હાંડવો પિઝા (handvo Pizza Recipe In Gujarati)
હાંડવા ને મેં પિઝા સ્ટાઇલ માં બનાવી ને નવી વાનગી બનાવી છે. જે નાના મોટા સૌ ને ખૂબ જ પસંદ આવે છે. હાંડવો ના ભાવતા લોકો પણ ખાતા થઈ જાઈ છે. Reshma Tailor -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB વીક 14 હાડવોએ ગુજરાતની જૂની પારંપરિક વાનગી છે બધી દાળ્ અને ચોખા પલાળી તેને વાટીને બનાવવામાં આવતહાડવો એ પારંપરિક છે પહેલાના જમાનામાં સગડી પર વઘારી ઢાંકણુ પર સળગતા કોલસા મૂકી ઉપર નીચે બંને જગ્યાએ ધીમે તાપે હાડવો બનાવવામાં આવતું હવે તો આના કુકરમાં બનાવીએ છે પણ પહેલા આવી રીતે બનાવવામાં આવતો હતો અને હવે આજના કોમ્પ્યુટર યુગમાહાડવો હવે દાળ ચોખા પલાળેલા વગર પલાળીને બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
વીન્ટર વેજ હાંડવો (Winter Veg Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo recipe in gujarati)
#માઇઇબુક#post12#બ્રેકફાસ્ટ Mitu Makwana (Falguni) -
-
હાંડવો
ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે Leena Mehta -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16254232
ટિપ્પણીઓ (8)
Suuuuuuuperb