હાંડવો

Leena Mehta
Leena Mehta @DesiTadka26
Ahmedabad

ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે

હાંડવો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૪ જણ માટે
  1. ૨ કપહાંડવા નો લોટ
  2. ૧ કપદહીં
  3. દૂધી
  4. ૨ ચમચાતેલ
  5. સ્વાદાનુસાર મીઠું, હળદર, મરચું
  6. ૧ ચમચોવાટેલા લસણ મરચા
  7. ૧ ચમચોખાંડ
  8. ૨ ચમચાસિંગ
  9. ૧ ચમચોતલ
  10. ૮-૧૦કઢી પત્તા
  11. આખું લાલ મરચું
  12. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    દહીં ને પાણી ભેળવી ને લોટ માં ઉમેરી ને ખીરું બનાવી લો. તેને ૭-૮ કલાક માટે મૂકી દો થોડો આથો લાવા માટે

  2. 2

    રંધાતા પહેલા ખીરા માં દૂધી છીણી ને ઉમેરી દો.

  3. 3

    વાટેલા લસણ મરચા, ખાંડ ને બધા મસાલા ઉમેરી દો.

  4. 4

    વઘાર માટે સામગ્રી તૈયાર કરો.

  5. 5

    વાઘરીયા માં તેલ મૂકી તેમાં રાઈ ફૂટે પછી ૧ ચમચી કાશ્મીરી મરચુઉમેરી ને વઘાર ખીરા માં રેડી દો

  6. 6

    બરાબર હલાવી લો.

  7. 7

    બેકિંગ ટ્રે માં તેલ છોડો પછી તેમાં ખીરા ને રેડો. ઉપર થી તલ ભભરાવો

  8. 8

    ૪૫ મિનિટ માટે ૧૮૦° એ બેક કરી લો. તૈયાર છે હાંડવો

  9. 9

    ચા/કોફી/તેલ/ચટણી/સૌસ સાથે પીરસો હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Mehta
Leena Mehta @DesiTadka26
પર
Ahmedabad
I am an entrepreneur and cooking is my love. HeadChef @ Desi Tadka.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes