સમોસા (Samosa Recipe In Gujarati)

Pooja Modi
Pooja Modi @Pooja_32
શેર કરો

ઘટકો

  1. ૪-૫ નંગ બાફેલા બટાકા
  2. 2 ચમચીઝીણા કાપેલા આદુ મરચાં
  3. 1/2 કપ વટાણા
  4. ૨૦૦ ગ્રામ મેંદો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 2 ચમચીઓલ પર્પસ મસાલા
  8. 1 ચમચીઆમચૂર પાઉડર
  9. 1/2 ચમચી અજમો
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટમાં મીઠું અને અજમો અને મુઠી પડતું મોણ ઉમેરી પાણીથી લોટ બાંધવો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી આદુ મરચા નો વઘાર કરી વટાણા ઉમેરવા પછી તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા એડ કરવા

  3. 3

    આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો

  4. 4

    મેંદાના લોટ માંથી પૂરી વણી બે ભાગ કરી વચ્ચે પુરણ ભરી સમોસા વાળવા

  5. 5

    બધા સમોસા તૈયાર કરી પછી તેલ ગરમ કરી ધીમા ગેસ એ તળી લેવા

  6. 6

    ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Modi
Pooja Modi @Pooja_32
પર

ટિપ્પણીઓ

Similar Recipes