વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)

આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી.
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને લોટ મિક્સ કરી મીઠું નખી બાંધી લેવો.10 મિનિટ રાખી લુવા કરી રોટલી વણી બે સાઇડ કાચી પાકી સેકી લેવી.a રીતે બધી રોટલી રેડી કરી લેવી.
- 2
કાંદા, કેપ્સીકમ,કોબી બધા શાક ઊભા સમારી લેવા.
- 3
બટાકા મેશ કરી તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું,હળદર ઉમેરી લાંબી ચિપ્સ આકારમાં તિકી બનાવી સેલો ફ્રાય કરી લેવી. એક વાટકી માં લીંબુ નો રસ લઈ તેમાં લીલાં મરચાં કાપી ને રાખવા.1 રોટી શિત લઈ તેના પર કેચઅપ મેયોનિઝ લગાવી 1 ટીકી મૂકી સાઇડ પર કોબી કેપ્સીકમ કાંદા મૂકી, લીલાં મરચાં ના 2,3 ટુકડા મૂકી ચીઝ સ્પ્રેડ કરી રોલ વડી લેવું.
- 4
બટર તવી પર ગરમ કરી ફ્રેન્કી સેલો ફ્રાય કરી ઉપરથી ચીઝ સ્પ્રેડ કરી સર્વ કરવું.
Similar Recipes
-
-
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie recipe in Gujarati)
#KS6 સાંજ ના ડીનર માટે મેં ફ્રેન્કી બનાવી છે. મારા બાબા ને ભાવે એ રીતે મેં ફ્રેકી બનાવી છે.તો તમે પણ બનાવો આ ચિઝી વેજ. ફ્રેન્કી.. Krishna Kholiya -
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
#SD#Samar special dinner recipe#cookpad Gujarati Jayshree Doshi -
વેજ.પનીર ફ્રેન્કી (Veg. Paneer Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaફ્રેન્કી ની શરૂઆત આમ તો મુંબઈ થી જ થય છે.રોટલી ની અંદર જુદા જુદા સોસ અને ચટણી લગાવો અને બહુ બધા વેજીટેબલ સાથે પનીર,ચીઝ અને એ પણ રોલ વાળી ને એટલે ફ્રેન્કી. આપણે આને ઇન્ડિયન બરિતો પણ કહી જ સકિયે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
વેજ ચીઝ સેઝવાન માયોનીઝ ફ્રેન્કી (Veg. Cheese Schezwan Mayonnaise Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati Sheetal Nandha -
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
-
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
વેજ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#cookpad gujaratiબાળકો ને ચટપટી વસ્તુ જ ભાવતી હોય છે ચીઝ વાળી અને મેયોનીઝ વાળી સેન્ડવીચ મારા દીકરા ને ખૂબ જ પસંદ છે Dipal Parmar -
-
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
ફ્રેન્કી આપણે અલગ અલગ રીતે બનાવી એ છે.આજે હુ ચાઇનીઝ ફ્રેન્કી બતાવુ છુ.મે અહી મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. Jenny Shah -
-
-
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
મે હૈદરાબાદી બિરયાની બનાવી છે જે મે પેહલી વાર બનાવી છે ,mane આશા છે કે તમને ગમશે.#GA 4#Week 12. Brinda Padia -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
મીક્સ વેજીટેબલ ફ્રેન્કી (Mix vegetables Frankie)
#ઓગસ્ટઆ ફ્રેન્કી મને અને મારા આખા family ખુબ જ ભાવે છે અને આ રેસીપી એકદમ જ સહેલાઇથી મળી રહે એવી સામગ્રી લઈને બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (6)