ટીંડોળા મરચાં નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ટીંડોળા મરચાં નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટીંડોળા અને મરચાંને ધોઇ અને લાંબા કટ કરી લેવા. એક નાના પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મેથી દાણા અને હિંગ નો વઘાર કરી અને તેમાં ટીંડોળા અને મરચાં વઘારો. હળદર તથા મીઠું નાખો અને મિક્સ કરો ધીમા ગેસે 5 થી 6 મિનિટ સુધી તેને શેકો. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે ટીંડોળા મરચાનો સંભારો.
Similar Recipes
-
-
ટીંડોળા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ટીંડોળા મરચાં નો લોટ વાળો સંભારો (Tindora Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગાજર મરચાં નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ટીંડોળા અને મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
ટીંડોળા કેપ્સીકમ નો સંભારો (Tindora Capsicum Sambharo Recipe In Gujarati)
#weekend#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટીંડોળા નો સંભારો (Tindora Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
-
ગાજર મરચાં અને ટીંડોળા સંભારો
આ સંભારો રોટલી કે ભાખરી અથવા ગાંઠિયા સાથે સર્વ કરી શકાય છે. ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpad Gujarati#Tindolanaynashah
-
કોબી ટીંડોરા મરચા નો મિક્સ સંભારો (Kobi Tindora Marcha Mix Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
મરચાં નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. તો દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરી ને હું કાંઈ અલગ બનાવવાની કોશિશ કરૂં. કે બધા ને કાંઈ ડિફરન્ટ ખાવા મળે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284589
ટિપ્પણીઓ (8)