ઇન્સ્ટન્ટ દહીંવડા

#RB9
#NFR
#cookpadindia
#cookpadgujarati
#no_fire_no_oil
#bread
સાંજ ની નાની ભૂખ માટે, કીટી પાર્ટી માટે અથવા માં અચાનક ગેસ્ટ આવી જાય તો આ બ્રેડ ના ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવી લો ..ખુબજ ઝડપ થી અને સ્વાદિષ્ટ બને છે .મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે .
ઇન્સ્ટન્ટ દહીંવડા
#RB9
#NFR
#cookpadindia
#cookpadgujarati
#no_fire_no_oil
#bread
સાંજ ની નાની ભૂખ માટે, કીટી પાર્ટી માટે અથવા માં અચાનક ગેસ્ટ આવી જાય તો આ બ્રેડ ના ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવી લો ..ખુબજ ઝડપ થી અને સ્વાદિષ્ટ બને છે .મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની સાઈડ ની કિનારી કાઢી લેવી.દૂધ ને એક પ્લેટ માં લઈ લેવું.આ ક્રશ લેશ બ્રેડ એમાં પલાળી આઈ હથેળી થી દબાવી નિતારી લેવી અને વડા ની જેમ ગોળા બનાવી લેવા.
- 2
હવે આ બ્રેડ વડા ને એક પ્લેટ માં લઈ તેના પર મીઠું દહીં,ખાટીમીઠી ચટણી,લીલી ચટણી,બધો મસાલો,સેવ કોથમીર ઉમેરી દેવા.ઇન્સ્ટન્ટ બનાવતા હોઈએ એટલે હાજર હોય એ વસ્તુ થી કામ ચલાવું છું. દાડમ, શીંગ હોય તો એ પણ સરસ લાગે.
- 3
તૈયાર છે એકદમ સોફ્ટ અને સ્પોંજી એવા ઇન્સ્ટન્ટ દહીંવડા.
Similar Recipes
-
દહીંવડા
ઉનાળામાં શાક ના વિકલ્પ ઓછા હોવાથી અને ગરમી મા કંઈક ઠંડુ ખાવાની મજા માટે દહીંવડા એક યોગ્ય વિકલ્પ છે#RB8 Ishita Rindani Mankad -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
મોરૈયા ના ફરાળી દહીંવડા
#SJR#RB19#week19 અહીંયા મે ફરાળી દહીંવડા બનાવ્યા છે.જે ખુબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય ની દષ્ટી એ ઉત્તમ છે. Varsha Dave -
ઓઈલ ફ્રી દહીંવડા (Oil Free Dahivada Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujrati#Famઓઈલ ફ્રી દહીંવડા (નો ફ્રાય...નો ફાયર)ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા દહીંવડા તો બધા ને ભાવતા જ હોય છે આપને તે મોટા ભાગે મગ ની દાળ અથવા તો અડદ ની દાળ ના બનાવતા હોય એ છીએ.અને એ પણ તળવા પડે છે .મે અહી તેલ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપથી બને એવા ટેસ્ટી એવા દહીંવડા બનાવ્યા છે. દહીં માંથી આપણ ને સારા એવા પ્રમાણ માં કેલ્શિયમ મળે અને આ દહીંવડા માં મે પનીર નો પણ ઉપયોગ કર્યો છે એટલે કેલ્શિયમ અને પ્રોટીન બન્ને મળી જાય છે.આપણી હેલ્થ અને ટેસ્ટ બન્ને સચવાય. Bansi Chotaliya Chavda -
રોલ સેન્ડવીચ (Roll Sandwich Recipe In Gujarati)
નાની-નાની ભૂખ માટે અને ઝડપથી બનાવી શકાય તેવી બ્રેડ સેન્ડવીચ જે ઘણા બધા શાકભાજી મિક્સ કરી અને બનાવી શકાય.#GA4#Week26#bread Rajni Sanghavi -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
-
ઝટપટ દહીંવડા
#Swapnal Sheth#દહીંથી બનતી વાનગી#ઝટપટ દહીંવડા#18/03/19હેલ્લો મિત્રો, ઘણીવાર આપણી ઘેર અચાનક મહેમાન આવી જાય તો આ દહીં વડા ખુબજ ઝડપથી બની જાય છે. Swapnal Sheth -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#MBR4#Week 4# દહીપુરી# cookpadદહીં પૂરી ગુજરાતીઓનું ફેવરિટ ચાટ છે.પાર્ટી કીટી પાર્ટી કે મહેમાન ઘરે આવે ત્યારે પણ આ દહીં પૂરી ચાટ બનાવવામાં આવે છે. Jyoti Shah -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
ઇન્સ્ટન્ટ સૂકી ભેળ (Instant Dry Bhel Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiસાંજ ની નાની ભૂખ માટે ઘરમાં રહેલી વસ્તુ થી ઝટપટ સૂકી ભેળ કઈ રીતે બને તે જોઈએ .આમાં મમરા સિવાય એક બે વસ્તુ ઓછી વધુ હોય તો પણ ટેસ્ટી ભેળ બની શકે . Keshma Raichura -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
બ્રેડ સમોસા (Bread Samosa Recipe In Gujarati)
#PS સમોસા તો શિયાળામાં જ ખાવાની મજા આવે આ પ્રકારની માન્યતા હવે નથી રહી. દરેક સિઝનમાં બધા શાકભાજી મળી જ રહે છે. પરંતુ સમોસા સાવ સામાન્ય થઇ ગયા છે, બજારમાં પણ મળે છે તો ઘરે મહેનત શા માટે કરવી? પરંતુ સમોસાની રેસિપીમાં કંઇક નવો પ્રયોગ કરી જુઓ, એટલે કે બ્રેડ પકોડા તો આપણે બનાવીએ છીએ હવે બ્રેડ સમોસા બનાવી જુઓ. ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ સમોસા જે આપણી સાંજ ની નાની નાની ભૂખ ને શાંત કરવા માટે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. Daxa Parmar -
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#દહીંવડા #વડા #કાળીચૌદશ #અડદદાળઅમારા ઘરે પરંપરા અનુસાર કાળીચૌદશ ની રાત્રે વડા કે ભજીયા બનાવાય છે. કાળી ચૌદશ ની રાત્રે ઘર માં થી કકળાટ કાઢવી . કકળાટ કાઢવા જાતી વખતે મૌન રાખવું.. પણ... મનમાં બોલવાનું ચાલુ જ રાખવું કે કકળાટ જાય ને લક્ષ્મી આવે. ત્રણ રસ્તા જ્યાં મળે ત્યાં પાંચ ભજીયા કે વડા , સાથે કોઈ પણ એક મીઠાઈ રાખી, ફરતે પાણીનું કુંડાળું કરી, પાછળ જોયા વગર , ઘરે આવી હાથ પગ ધોઈ ને મૌન તોડવું.એટલે હું ઘરે દહીંવડા જ બનાવું. બધાં ને ખૂબ જ ભાવે છે. Manisha Sampat -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા ગુજરાત અને મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે જેમાં વડા ઉપર દહીં પાથરી ડ્રાય મસાલા છાટી કોથમીર થી સજાવી ને પીરસવા માં આવે છે Bhavini Kotak -
સ્ટફ્ડ ફરાળી દહીંવડા(Stuffed Farali Dahiwada recipe in gujarati)
દહીંવડા કોને ના ભાવે?? આવું કોઈ ના હોય જેને દહીંવડા ના ભાવે. અને દહીંવડા જો ફરાળી હોય તો.. નાના થી લઈ મોટા બધા ઉપવાસ કરવા માટે તૈયાર. બહુ જ જલ્દી બની જાય અને એકદમ યમ્મી લાગતા આ દહીંવડા ચોક્કસ બનાવજો.#upwas #ઉપવાસ Nidhi Desai -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani -
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
ઇન્સ્ટન્ટ દહીંવડા (Instant Dahi Vada Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ દહીવડા #KSJ #Week 1 #RB1 Bindiya Dhinoja -
-
દહીંવડા
#RB20દહીં વડા મારા ઘરે બધાં જ ને પસંદ..મારા હાથ નાં બનેલા. દહીં વડા મારા પતિ દેવ ને ખુબ જ પસંદ છે.. હું અડદ ની દાળ અને મગ ની દાળ ને મિક્સ કરી ને બનાવું છું..જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે...તો મારી રીત તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
More Recipes
ટિપ્પણીઓ (28)