વેજ. બર્ગર ::: (Veg. Burger recipe in Gujarati )

નાની નાની ભૂખ માટે :::::
#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેકા ને મેશ કરી તેમા બધા વેજીસ ને સાંતળીને ઉમેરી,સાથે મીઠું, લીલા મરચાની પેસ્ટ, બ્રેડ ક્રમ્સ અને ચોખાનો લોટ ઉમેરી બધુ બરાબર મિકસ કરી ગોળા વાળી અને થોડા ચપટા કરી કટલેસ તૈયાર કરી ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન તળી લેવી.
- 2
એક બાઉલમા મેયોનીઝ લઈ તેમા છીણેલું ગાજર, મસ્ટર્ડ સોસ, મીઠું મરી બધુ નાખી મિકસ કરી બાજુમા રાખવું.
- 3
એક નિર્લેપ પેન ગરમ થાય એટલે કટલેટ અને બ્રેડ🍞 ને વચ્ચે થી બે ભાગ કરી બટર લગાવી શેકવા મુકવુ, કટલેટ પર ચીઝ ની સ્લાઈસ મૂકી ઢાંકણુ મૂકી ઢાંકી દેવું જેથી ચીઝ થોડી મેલ્ટ થાય હવે એક પ્લેટ મા ગરમ કરેલા બ્રેડ ની નીચની સ્લાઈસ લઈ તેના પર કોબીજ ના પત્તા પછી ટામેટા ની સ્લાઈસ પછી ચીઝ વાળી કટલેટ મૂકવી પછી તૈયાર કરેલો ગાજર વાળો મેયોનીઝ મુકવુ પછી બર્ગર ના બ્રેડ ની ઉપરની સ્લાઈસ મૂકી દેવી.
- 4
કેચપ નો ટેસ્ટ ગમતો હોય તો બ્રેડ ની બન્ને બાજુ કેચપ લગાવી શકો, મે કેચપ નથી લગાવ્યો. બર્ગર તૈયાર છે તેને બટેકા ની ચીપ્સ સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
બર્ગર (burger recipe in Gujarati)
બર્ગર એ બાળકોમાં ભાવતી વાનગી છે.જેમાં પેટીસમાં બધા શાકભાજીનો ઉપયોગ થયો છે.ચીઝ, શાકભાજી અને સોસ જોડે સરસ લાગે છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
નાના બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી તેમજ બનાવવામાં એકદમ સરળ. Dhara Dave -
-
-
-
ઈડલી બર્ગર (Idli Burger Recipe In Gujarati)
આ રેસિપી મા મેંદા ને ટાળી શકીએ છીએ અને ઈડલી ને લઇ થોડું હેલ્થી બનાવી શકીએ. ક્યારેક વધી હોય તો બાળકો ને ટિફિનબૉક્સ મા પણ આપી શકીએ છીએ.. તમે પણ ટ્રાય કરી જોજો.. 😊 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)