લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 250 ગ્રામ બટેકા
  2. 2 ચમચીલસણ વાળી ચટણી
  3. ૧ ચમચીલાલ પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરું
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. ૧ ચમચી હળદર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. કોથમીર
  9. 2 પાવડા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    250 ગ્રામ બટેકા લેવા કૂકરમાં પાણી લેવું ગેસ ઉપર મૂકો બટાકાને કૂકરમાં બાફવા મૂકવા બેસીટી થવાદેવી થઈ જાય પછી બટાકા ને ઉતારી લેવા થોડીક વાર ઠરવા દેવા ઠરી જાય એટલે બટાકાની છાલ ઉતારી લેવી હવે એક કઢાઈ ગેસ ઉપર મૂકો ધીરે ગેસ તેમાં બે પાવડા તેલ નાખવાના અને પછી લસણવાળી ચટણીને તેલ થઈ જાય એટલે નાખી અને એમાં પાણી નાખો લાલ પાઉડર ધાણાજીરું મીઠું અને લીંબુ એક નાખી દેવું અને પછી થોડીક વાર હલાવો અને પાણી ઉતરી જાય એટલે તેમાં બટાકા એક માત્ર ત્રણ ભાગ કરી અને નાખી દેવા અને નાના હોય તો આખા બટાકા નાખી દેવા

  2. 2

    સુધી હલાવો અને પછી એકદમ ઘટ્ટ ગ્રેવી થઈ જાય અને બટેકા એકદમ લાલ થઈ જાય એટલે એમાં ઉપરથી કોથમીર નાખી અને એક લોયામાં કાઢી લેવા અને પછી આપણે ભૂંગળા સાથે અથવા આપણે જીરા રાઈસ અથવા એમને પણ ખાઈ શકાય લસણીયા બટેકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitansh Cavda
Mitansh Cavda @mitansh12345
પર

ટિપ્પણીઓ

Similar Recipes