રાંધવાની સૂચનાઓ
- 1
દાળને ધોઈ સાફ કરી બાફી લેવી
- 2
બફાઈ જાય એટલે બરાબર જેરી સ્વાદ અનુસાર મીઠું લીલુ મરચુ ટામેટું અને આદુ ઉમેરો ગોળ ઉમેરી બરાબર ઉકાળો
- 3
ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગનો વઘાર કરી દાળમાં ઉમેરો
- 4
થોડી વાર ઉકાળી સર્વ કરો કોથમીર ભભરાવવી
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાળ
Top Search in
Similar Recipes
-
-
-
-
-
મોગર દાળ ખીચડી(Mogar Dal Khichdi Recipe In Gujarati)
#AM2મોગરદાળની ખીચડી પચવામાં સરળ છે અને પૌષ્ટિક આહાર પણ છે. આ ખીચડી ઝડપથી બની જાય છે. અમારે ત્યાં આ ખીચડી પ્રેશર કૂકરમાં બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
મોગર દાળ ની ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
લચકો મોગર દાળ (Lachko Mogar Dal Recipe In Gujarati)
#ChooseToCookઆજે લંચ માં સાદુ જ ખાવું હતું .એટલે રોટલી અને લચકો દાળ બનાવી ,આપણે ગુજરાતીઓ ને થાળી માં વળગણ તો જોઈએ જ, તો સાથે સલાડ,અથાણું અને હળદર,પાપડ મૂક્યાએટલે ફુલ ડિશ થઈ ગઈ..😀👍🏻 Sangita Vyas -
-
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#RC1પીળી રેસિપીWeek-1મગમોગર ઢીલી દાળ ushma prakash mevada -
-
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1# મગ ની મોગર દાળ Krishna Dholakia -
-
-
-
-
-
ક્રિસ્પી તળેલી મોગર દાળ (Crispy Fried Mogar Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#ક્રિસ્પી તળેલી મોગર દાળદિવાળી નિમિત્તે વિવિધ પ્રકારની આઈટમ બનાવીએ કેમ કે અમારે દિવાળી નિમિત્તે બધાં ૨week સુધી બેસવા માટે આવે એટલે અમુક guest ne ગરમ નાસ્તો આપીએ ને અમુક ને આવો કોરો.... એટલે આજે મોગર દાળ તળી છે તો શેર કરું છું Pina Mandaliya -
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289229
ટિપ્પણીઓ