રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ધોઈ પલાળી બાફી લો. ત્યારબાદ તેને થોડીવાર ઠંડા થવા દેવા.
હવે તેલ મૂકી તેમાં રાઈ, ચણા દાળ અને અડદ દાળ નાખી દો. હવે તેમાં શીંગદાણા મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં નાખો - 2
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખી હળદર નાંખી થોડીવાર કુક કરો.
- 3
હવે તેમાં ભાત નાખી મીઠું નાખવું. સરખું મિક્ષ કરી લીંબુનો રસ નાખવો. ફરી સરખી રીતે મિક્સ કરી કોથમીર નાંખવી.
- 4
તૈયાર છે લેમન રાઈસ ગરમ ગરમ સર્વ કરવા
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

લેમન રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaઆ સાઉથ ઇન્ડિયન રૅસિપી છે. ને ઝટપટ બની જતી રૅસિપી છે


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpad_Gujલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. લેમન રાઈસ માં લીંબુ નો રસ નાખી બનાવવામાં આવે છે અને ખાવા માં પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે જરૂર થી ટ્રાય કરજો.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR


લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
#SR#RB11


લેમન રાઈસ (lemon rice)
#SR


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#RB11#lemonrice#southindianrice#LB#authenticrecipe#cookpadgujarati


લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે.


લેમન રાઈસ
#સાઉથ


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2


લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે.


લેમન રાઈસ(lemon rice recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ટ ૧૮


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#RC1Week 1When life gives you lemon, make this. આ એક south ઈન્ડિયન iteam છે. અને બહુ મહેનત વગર બને છે. વધેલા ભાત માંથી પણ આ બનાવી શકાય છે. અને એકદમ ફટાફટ બની જાય છે.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે..


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથલેમન રાઈસ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યની ખાસ વાનગી છે. લેમન રાઈસ ને ચિતરાના રાઈસ પણ કહેવામાં આવે છે. આ રાઈસ બનાવવામા સરળ છે અને જલ્દીથી બની જાય છે .તેથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે.


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2


લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે


લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ


લેમન રાઈસ
#ચોખા#india#લીલીપીળી


લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#RC1Yellow recipe

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289269
ટિપ્પણીઓ