રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈને લૂછી લઈ છાલ કાઢી ટુકડા કરી લેવા. પછી એક તપેલી માં પાણી ગરમ કરી કેરીના ટુકડા બાફીને નિતારી લેવા.2 મિનિટ જ બાફવી
- 2
ખાંડ એક તપેલા માં લઈ તેમા બાફીને તૈયાર કરેલી કેરી ઉમેરી ધીમા તાપે એક થી સવા ચાસણી તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહેવુ. ચાસણી તૈયાર થાય એટલે મુરબ્બો તૈયાર છે.તેમા કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરવુ.મુરબ્બો ઠંડો પડે એટલે કાચના બાઉલ કે બરણી મા ભરી દેવો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી... Ketki Dave -
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
-
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#APR#cookpad#cookpadgujrati#cookpadindiaમુરબો આપણી ગુજરાતી થાળી મા મીઠાઈ ની ગરજ સારે છે.મુરબા મા કેસર નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગેછે. Bhavini Kotak -
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Week4#EB K. A. Jodia -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#KR#કેરી રેશીપી ચેલેન્જ કેરીમાંથી તો અનેક રેશીપી બની શકે છે મુખ્ય કાચી કેરીના અથાણા,મુરબ્બો, છુંદો,રીપીટ થાય તેની રીત અલગ હોય છે.ફ્રેશ સબ્જી,શરબત,ગોટલીનો મૂખવાસ.આંબોળિયા,પાકી કેરીમાંથી રસ,ફજેતો,જયુસ,પલ્પ,શેક,સ્વીટસ્,વગેરે અમૂક અગાઉ શેર કરેલ છે.મસાલા કયુબ વગેરે. Smitaben R dave -
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291800
ટિપ્પણીઓ