રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ કોરા કરી અને કટ કરી લો. બટાકા ને પણ છોલી અને કટ કરી લો. એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો,લસણ, મેથી અને હિંગનો વઘાર આપો. ત્યારબાદ તેમાં ભીંડા, બટાકા વઘારો. તેમાં મીઠું નાખી અને મિક્સ કરી લેવું. ગેસ મીડીયમ ફલેમ ઉપર ત્રણથી ચાર મિનિટ રાખ્યા બાદ ગેસ ધીમો કરી દેવો. અને પેન ને ખુલ્લું રાખવું. ઉપર ઢાંકવું નહીં. થોડી થોડી વારે શાક હલાવતા રહી અને ચેક કરવું.
- 2
૧૦થી ૧૨ મિનિટમાં કુક થઈ જશે. હવે ભીંડા માં ચિકાસ દેખાતી હશે તો તેમાં અડધા લીંબુનો રસ નાંખી અને મિક્સ કરો.શાક એકદમ છૂટું થઈ જશે. હવે તેમાં તમામ મસાલા એડ કરી દો. મિક્સ કરી લો. તૈયાર છે ભીંડા બટાકા નું શાક.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
-
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
આલુ ભીંડા શાક (Aloo Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ઘરમાં જ્યારે ચોઈસ આપવામાં આવે કે આજે કયું શાક ખાવું છે? તો ભીંડા ના શાક ને સૌથી વધારે વોટ મળે!!! એમાંય જ્યારે કુકપેડ તરફથી આટલી સરસ તક મળી છે ત્યારે હોંશે હોંશે ભીંડા ના શાક ની વેરાઈટી બનાવું છું.Thank you so much Cookpad. Neeru Thakkar -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ટીંડોળાનું લોટવાળું ખટમીઠું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiટીંડોળાનું લોટવાળું શાક એ એક ટેસ્ટી રેસીપી છે. વડી ટીંડોળા જો ઓછા હોય તો તેમાં લોટ ઉમેરવાથી કોન્ટીટી વધી જાય છે. એ પણ ફાયદો છે. વડી ધીમા તાપે લોટ કૂક કરવાથી તેમાં મસાલા સાથેની ફ્લેવર ખુબ જ સરસ આવે છે તો જરૂરથી આ રેસિપી ટ્રાય કરશો. Neeru Thakkar -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
-
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ભરેલા ભીંડાનું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#MBR1#Week1Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiભરેલા ભીંડા ના શાકમાં ચિકાસ ન આવે તેમજ તેનો લીલો રંગ જળવાઈ રહે તે માટે પ્રથમ 10 મિનિટ તેને ખુલ્લું જ કુક કરવું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી દો. વડી આમાં મેં તલ કે શીંગદાણા નો ઉપયોગ કર્યો નથી કારણકે આ બંને સામગ્રી એવી છે કે તે તેલને ચૂસી લે છે અને શાક બિલકુલ કોરું પડી જાય છે. તો તમે મારા શાક નો ફોટો જોઈ શકો છો જરા પણ કોરું કે છૂટું નથી. Neeru Thakkar -
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક Krishna Dholakia -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#AM3અમારા ઘરમાં ભીંડા-બટાકા નું શાક અઠવાડિયામા એકવાર થાય છે Darshna -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar -
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16293370
ટિપ્પણીઓ (4)