ચટપટા ચણા (Chatpata Chana Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ચટપટા ચણા (Chatpata Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને ધોઈ અને સાત કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી પાણી નિતારી અને કુકરમાં એક ગ્લાસ પાણી મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ચણા નાખી કુકર બંધ કરી દેવું.પાંચ સીટી વગાડવી. હવે ચણા બફાઈ જાય એટલે તેને ચાયણીમાં કાઢી બધું જ પાણી નિતારી લેવું. હવે આ ચણામાં તમામ સુકા મસાલા નાખી મિક્સ કરી લેવું.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બારીક કટ કરેલું લસણ, મીઠી લીમડી, હિંગ, તલ, નાખી અને સાંતળી લો. ત્યારબાદ તેમાં મસાલા મિક્સ કરેલ ચણા એડ કરો. બિલકુલ ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી ગેસ ઉપર રાખો. લીંબુનો રસ નાખી મિક્સ કરો. હવે ધાણા સ્પ્રિંકલ કરી ગેસ ઓફ કરી દો. સર્વ કરતી વખતે તેમાં દાડમ અને સેવ નાખવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેસ્ટી હેલ્ધી મગ (Testy Healthy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆયુર્વેદ એવું કહે છે કે નિયમિત મગ ખાશો તો ક્યારેય દવા ખાવી નહીં પડે. સપ્તાહમાં એકવાર તો રસોડામાં મગ બનવા જ જોઈએ. મગ પ્રોટીનનો સૌથી સારા પ્લાન્ટ બેઝડ સ્ત્રોત પૈકી એક છે. Neeru Thakkar -
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
સેવ પૌંઆ
#RB18#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastસવારમાં ગરમા ગરમ ખાવી ગમે એવી લો કેલેરી વાનગી, ઓછી સામગ્રીમાંથી બનતા ટેસ્ટી બટાકા પૌવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તેમાં તીખી અને મોળી બંને સેવ ઉમેરવાથી બટાકા પૌવા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
મસાલેદાર ચણા (Masaledar Chana Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આ મસાલેદાર ચણા સવારનો નાસ્તો કે લંચબોક્સમાં પણ લઈ જઈ શકાય છે. Neeru Thakkar -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
લીલી મકાઈની ભેળ (Lili Makai Bhel Recipe In Gujarati)
#MVF#cookpad #cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ખટમીઠા ચણા (Khatamitha Chana Recipe In Gujarati)
#MBR1#Week1Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#tastyઆ ખટ્ટ મીઠા ચણા ભાત સાથે, રોટલા સાથે ટેસ્ટી લાગે છે. વડી આમાં દહીં તથા ગોળ બંને હોવાથી તથા અન્ય મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને ખટ્ટ મીઠા લાગે છે. Neeru Thakkar -
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
બટાકા પૌંવા (Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1ગુજરાતીઓનો પ્રિય અને હાથ વગો નાસ્તો એટલે બટાકા પૌવા. બનવામાં સરળ ,ઝડપી અને સસ્તો નાસ્તો.બટાકા પૌવા સવાર માટે હેલ્ધી, હળવો અને ટેસ્ટી નાસ્તો છે. આ નાસ્તો ખાવા થી બહુ લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. Neeru Thakkar -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરોટલા વધ્યા હોય ત્યારે એ રોટલો વઘારી અને મસાલેદાર ટેસ્ટી રોટલો ખાવાની મજા પડી જાય છે. ઠંડા રોટલા ઈઝીલી પીસી શકાય છે. Neeru Thakkar -
-
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441894
ટિપ્પણીઓ (6)