રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ અને રાજમા ને ધૉય ને બાફી લેવા. બાફવા મા મીઠું ને એક ચમચી ઘી ઉમેરવુ.
- 2
હવે એક તપેલા મા તેલ ગરમ મુકી તેમા 1ચમચી માખણ અને તેલ બને ગરમ થવા દેવુ પછી તેમા આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને ટમેટું ને ડુંગળી ની પીશેલી નાખવી.
- 3
હવે તેમા મસાલા ઊમેરી ને ગ્રેવી થવા દેવી પછી તેમા બાફેલા અડદ ને રાજમા નાખવા. ને ઊકળવા દેવુ.
- 4
હવે ઊકળી જાય પછી તેમા ઊપર થી માખણ ને મલાઈ નાખી ને સવ કરવું.
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે. Sonal Modha -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
-
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17દાલ મખની પંજાબી આઇટમ છે. તેની સાથે લછા પરાઠા અને જીરા રાઇસ ખુબ જ સરસ લાગે છે. આમા બટર નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. એટલે ટેસ્ટમાં ખુબ જ સારી લાગે છે. Nisha Shah -
-
દાળ મખની જીરા રાઈસ (Dal Makhani Jira Rice Recipe In Gujarati)
દાળ મખની જીરા રાઈસ(દાળ મખની) એક સ્વાદિષ્ટ રેસીપી છે ને ખાવા મા પણ લાભદાયક છે.#GA4#Week17 Parul Koriya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16305535
ટિપ્પણીઓ