લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઇ,જીરું નાખી પછી તેમાં લીમડો નાખી શીંગદાણા નાખો પછી તેમાં અડદ ની અને ચણા દાળ નાખો અને થોડી વાર શેકો
- 2
પછી તેમાં રાંધેલા ભાત નાખો પછી તેમાં મીઠું,મરચું, હળદર પાઉડર ઉમેરી બરાબર હલાવી થોડી વાર બફાવા મૂકો પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો ગરમ ગરમ લેમન રાઈસ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookpadgujarati#south_rice Keshma Raichura -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
-
લેમન રાઈસ (Lemon Rice recipe in Gujarati) (Jain)
#SR#SOUTH_INDIAN#RICE#LEMON#HEALTHY#LIGHT#QUICK_RECIPE#tempting#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
લેમન રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Disha Prashant Chavda -
-
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#RB11#lemonrice#southindianrice#LB#authenticrecipe#cookpadgujarati Mamta Pandya -
-
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
-
-
-
લેમન રાઈસ(Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એમ તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા ઘરો માં બને છે. મારી સાસુનું આ ફેવરિટ છે. #ફટાફટ Ruchi Shukul -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે. Urvee Sodha -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaઆ સાઉથ ઇન્ડિયન રૅસિપી છે. ને ઝટપટ બની જતી રૅસિપી છે jigna shah -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16315770
ટિપ્પણીઓ (2)