મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. ૧ કપઝીણી સમારેલી લીલી મેથી
  3. ૨ નંગલીલા મરચા
  4. 1/2 ચમચીઆખા ધાણા
  5. 1/2 ચમચીઆખા મરી
  6. 1/2 ચમચીસાજીના ફૂલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીલીંબુનો રસ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીને સાફ કરી ધોઈ ઝીણી સમારવી
    પછી બેસન લઈ તેમાં મીઠું બધા મસાલા લીલા મરચાં નાખવા

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું ખીરું બરાબર મિક્સ કરવું

  3. 3

    છેલ્લે તેમાં સાજીના ફૂલ અને લીંબુનો રસ નાંખી મિક્સ કરવું
    તેલ ગરમ કરી તેમાં ગોટા ઉતારવા

  4. 4

    ગોટા ની ચટણી કઢી અને તળેલા મરચા સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19
પર

ટિપ્પણીઓ

Similar Recipes