રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા વેફર ના હાથ થી ટુકડા કરો પછી ઝીણા સમારેલ ટામેટાં ડુંગળી કેપ્સિકમ અને કાચી કેરી ને બાઉલ મા મીક્ષ કરો હાથે થી મીક્ષ કરો જેથી થોડો ભુકો થાશે તો સ્વાદ સરસ લાગશે (મકાઈ🌽 કાકડી 🥒ગાજર🥕 વગેર પણ નાખી શકાય)
- 2
હવે બધુ મીક્ષ થાય એટલે તેમા ઓરેગાનો રેડ પેપર અને ચીઝ નાખી ને હલાવો. તૈયાર થાય એટલે ચીઝ અને રેડ પેપર થી ડેકોરેશન કરો અને વેફર પણ સાઇડ મા રાખો ને સર્વ કરો તો તૈયાર છે વેફર ચાટ 🥗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
-
-
-
-
-
-
-
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
-
-
ચીઝી વેફર CHEESEY Wafer
#cookpadindia#cookpadindiaચીઝી વેફરછોટી છોટી ભૂખ માટે Best Option Ketki Dave -
-
ચિઝ બેલપેપર રિસોટો( Cheese Bellpepper Risotto recipe in Gujarati
#GA4 #Week4#બેલપેપર#ચિઝી_બેલપેપર_રિસોટોરિસોટો એ એક ઈટાલિયન ડીશ છે. જેમાં મુખ્ય ઘટક તરીકે ચોખા નો ઉપયોગ થાય છે. રિસોટો માટે ના ચોખા પણ સ્પેશિફાયડ આવે છે જે આર્બોરીયો ચોખા તરીકે ઓળખાય છે. પણ તે આપડે અહીં સરળતાથી મળવા મુશ્કેલ છે. તો રિસોટો આપણે કોઈ પણ ચોખા નો ઉપયોગ કરીને બનાવી શકીએ. રિસોટો ઘણી પ્રકાર ના હોય છે. મતલબ તમે તેમાં તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુ સબ્જી એડ કરીને રેડી કરી શકો છો.મેં આજે કલર કેપ્સિકમ નો ઉપયોગ કરીને રિસોટો ડીશ રેડી કરી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321085
ટિપ્પણીઓ