ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને બોઈલ કરીશું. પાણી ઉકરે એટલે તેમાં પાસ્તા ના ભાગ નું મીઠું ઉમેરી પાસ્તા નાખી 5 મિનિટ બોઈલ કરીશું. પછી ચારણી માં કાઢી લઈશું. ઉપ્પર ઠંડુ પાણી રેડી દઈશું.
- 2
એક પેન માં ઓઇલ લઇ તેમાં ડુંગળી ઉમેરી ગાર્લિક એડ કરીશું. 3 થી 4 મિનિટ થવા દઈશું. તેમાં બોઈલ કરેલા ટામેટા ની પેસ્ટ એડ કરીશું.
- 3
ઓરેગાનો એને ચીલી ફ્લાકેસ તથા મીઠું ઉમેરી 3મિનિટ થવા દઈશું. પછી બોઈલ કરેલા પાસ્તા ઉમેરી શું. તો રેડી છે આપણા ગરમા ગરમ પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
ઇટાલિયન પાસ્તા(Italian pasta Recipe In Gujarati)
#GA4#week5#ઇટાલિયનખૂબ ઝડપથી બનતી અને ટેસ્ટ માં પણ ખૂબ સારી આ રેસિપિ બાળકો ની હોટ ફેવરીટ છે.તેમાં ગાજર અને વટાણા જેવા શાક ઉમેરીને તેને થોડી હેલથી બનાવી શકીએ છીએ. KALPA -
-
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13852639
ટિપ્પણીઓ (2)