દાળ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)

#LB
Post ૧
Dal fray jira rice
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ દાળ થોડી વાર પલડ વા દો
- 2
દાળ ને ધોઈ લો હવે દાળ ને કૂકર બાફી લો દાળ બફાય જાય એટલે તેને દાળ ને એક કસ કરી લેવી
- 3
ડુંગળી ટામેટાં લસણ ની ગ્રેવી કરી લો ત્યારબાદ એક કડાઈ માં તેલ વધાર તેમાં જીરું નાખી વધાર થઇ જાય એટલે ડુંગળી ટામેટાં ની ગ્રેવી ને બરાબર થઈ જાય એટલે તેમાં માં મીઠું સ્વાદ અનુસાર હળદર ધાણાજીરું પાઉડર લાલ મરચું પાઉડર ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરીને હલાવી તેમાં દાળ ઉમેરો થોડી વાર દાળ ને ઉકળવા દો
- 4
હવે રાઈસ માટે ચોખા પલાળી ધોઈ લો એક તપેલી પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ જાય એટલે તેમાં ચોખા ને ધોઈ નાંખો ૧ ચમચી ઘી નાંખી હલાવી થોડી વાર ચોખા નો દાનો થઈ જાય એટલે તેને ચારણી થી ગાળી લઇ
- 5
થોડી વાર ચોખા ઠંડા થવા દો હવે વધારીયા ઘી તેમાં જીરું નાખી વધાર થઇ જાય એટલે રાઈસ નાંખી બરાબર મિક્સ કરો
- 6
તો તૈયાર છે દાળ ફ્રાય જીરા રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
-
-
-
-
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
-
દાલ મખની વિથ જીરા રાઈસ (Dal Makhani Jeera Rice Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીDal makhani is a dish originating in New Delhi, India. A relatively modern variation of traditional lentil dishes, it is made with urad dal and other pulses, and includes butter and cream. Dr. Pushpa Dixit -
-
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
-
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
-
દાળ ફ્રાય જીરા રાઇસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે તમને લોકોને ખુબજ સારી લાગસે. #trend2 Aarti Dattani -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi
More Recipes
ટિપ્પણીઓ (3)