રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ત્રણ કલાક માટે પલાળી દો.ત્રણ કલાક પછી દાળ ને હાથે થી ચોળીને ચાર-પાંચ પાણી થી ધોઈ ને તેના બધા ફોતરા કાઢી લો. દાળ ને ચારણા મા લઈ લો જેથી બધુ પાણી નીતરી જાય.
- 2
દાળ ને મિક્સી જાર મા લઈ તેમા આદુ,મરચા નાખી અધકચરુ પીસી લો.દાળ ને બાઉલ મા લઈ તેમા મીઠું,બેસન,ડુંગળી,કોથમીર એડ કરી મિક્સ કરો.
- 3
તેલ ગરમ કરી વડા તળી લો.હેલ્ધી અને ટેસ્ટી દાળવડા ને ખજુર ની ચટણી અથવા કેચઅપ સાથે બાળકો ને લંચ બોક્સ મા ભરી દો.
Similar Recipes
-
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa... Ketki Dave -
-
-
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
-
-
-
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
મગ ની દાળ ના દાળવડા(magdalvada in Gujarati)
#Goldenapron3#week21#spicy#mag ni dal dalvada Foram Bhojak -
-
-
-
-
-
-
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
કોર્ન ઓનીઓન દાળવડા
ટી ટાઇમ સ્નેક માટેની વાનગી આ રહી.આ અપડી એક જાણીતી વનગીજ છે .પણ મેં આમા કોર્ન અને ડુંગળી નો થોડો ટ્વિસ્ટ આપ્યો છે. જો અગાઉ થી તૈયારી કરી હોય તો બનતા માત્ર 10 મિનિટ જ લાગે છે.અને ચા જોડે તો ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે.#ટીટાઇમ Sneha Shah -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
-
-
-
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16326416
ટિપ્પણીઓ (4)