ચોળા ની દાળ ની વડી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા ની દાળ ને રાતે સરખી રીતે 4,5 વાર ધોઈ ને પલાળી દેવી
- 2
સવારે ધોઈ ને મિક્ષચર મા ક્રંસ કરવી અને એક્દમ જીણુ પીસવાનુ પછી ત્રાસ મા ખીરું લઈ ને ખૂબ જ હાથથી ફિણવાનું એક્દમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ફીણવા નું પછી
- 3
પછી અગાસી મા તડકામાં પ્લાસ્ટિક પથારી ને વડી દૂધ ની કોથળી મા વડી નું doyelu ભરી ને કોન બનાવી વડી મુકવી નીચે કોંન માં કાણું પાડવું પછી વડી મુકવી
- 4
તો આ રીતે વડી મુકવી પછી 2,3 દીવસ મા સુકાય જાય પછી એર ટાઈટ ડબ્બા મા વડી ને ભરી લેવી અને બટાકા ના શાક મા, રીંગણ ના શાક મા વડી નાખી સકાય ટેસ્ટ મા બહું સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
-
-
-
મેંદુ વડા
#RB6#week6#My recipe BookDedicated to my elder son@FalguniShah_40 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
સ્પ્રાઉટ & સોજી & દ્રિ દાળ ના દહીં વડા (Sprout & Sooji Dwi Dal Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25My Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#My recipe 57જલ્દી ને સ્વાદિષ્ટ ગરમ નાસ્તો તૈયાર HEMA OZA -
ચોળા ની દાળ ના દહીંવડા
#જૈનફ્રેન્ડસ, ખટ-મીઠા એવા દહીંવડા નામ માત્ર થી જ મોંમાં પાણી આવી જાય. તો તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચોળા ની દાળ ની પાનકી (Chora Dal Panki Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક, diabetic friendly છે.ચોળા ની દાળ પચવા માં હલકી છે અને ફાઈબર, પ્રોટીન અને આયર્ન ભરપૂર છે. પાલકથી પાનકી સરસ લીલા રંગની થાય છે અને vit.A અને ફોલીક એસીડ ની માત્રા એમાં વધારે છે.#EB#Wk10#RC2 Bina Samir Telivala -
ચણા ની દાળ અને દૂધી ની છાલ ની ચટણી :
#RB10#my recipe book અત્યારે દૂધી સરસ આવે..એટલે આ દૂધી ની છાલ સાથે ચણા દાળ નો ઉપયોગ કરી અમે ચટણી બનાવી લઇએ બહું જ સરસ સ્વાદ માં લાગે છે... Krishna Dholakia -
-
અડદ દાળ ની વડી
#સુપર સમર મીલ્સ #SSMઉનાળામાં સરસ તડકો પડે તો અડદ ની દાળ ની વડી બનાવી. આ મારા દાદી-નાની ની રેસીપી છે જે હું મારા મમ્મી પાસે શીખી. આ વડી - આલુ સબ્જી બધા ને બહુ ભાવે. ચોમાસામાં શાકભાજી ઓછા આવે કે મોંઘા મળે એવા સમયે ડુંગળી અને બટેટા સાથે સબ્જી બનાવી મજા માણીએ. રોટી અને રાઈસ બંને સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી સબ્જી. Dr. Pushpa Dixit -
-
-
અડદ ની દાળ વડા
#FDS#post _૩#RB18#Week _૧૮My recipes EBookઅડદ ની દાળ વડાMy friend na favourite che Vyas Ekta -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1#Week1#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કોથંબીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MBR8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16327230
ટિપ્પણીઓ (11)
Wow