હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)

#LB
લંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ...
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LB
લંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાંધેલા બાસમતી ભાત ને હાથેથી છુટ્ટા કરો. પેસ્ટ માટેની સામગ્રી એક મિક્સર જારમાં લઈ તેની હરિયાળી પેસ્ટ બનાવો...સાઈડ પર રાખો...વઘારની સામગ્રી તૈયાર કરો.
- 2
- 3
હવે એક મોટી કડાઈમાં ઘી અથવા તેલ ગરમ મુકો તેમાં વઘારની સામગ્રી ઉમેરો...પહેલા ડુંગળી પછી ટામેટા અને બોઈલ લીલવા ઉમેરો...હવે ગ્રીન પેસ્ટ ઉમેરો બધું મિક્સકરીને રાંધેલા ભાત ઉમેરો...
- 4
ભાત ઉમેર્યા પછી પુલાવ મિક્સ કરીને પાંચ મિનિટ સિઝવા દો.....હવે આપણી લંચ બોક્સની રેસીપી હરિયાળી પુલાવ તૈયાર છે...સર્વ કરો...બોક્સમાં ભરીને આપો.
Similar Recipes
-
ગ્રીન વેજી. પુલાવ(Green Veggie. Pulao Recipe In Gujarati)
#AM2 સામાન્ય રીતે બાળકો લીલા શાકભાજી...કોથમીર એવું ખાતા નથી..અને ચોખા એક એવું ધાન્ય છે કે તેમાં જે શાકભાજી કે મસાલા ઉમેરો એટલે રંગો થી શોભી ઉઠે છે અને આવી કલરફુલ વાનગી બાળકો હોંશે થી ખાય છે...અને હા જે આંખ ને ગમે એ જીભને તો ભાવે જ ને....? Sudha Banjara Vasani -
હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
લીલાં ચણા ખાસ કરીને શિયાળામાં આસાનીથી મળી રહે છે. હરિયાળી પુલાવ માટે તાજા તેમજ ફ્રોજન ચણાનો ઉપયોગ કરી શકાય છે. આ પુલાવનો અલગ જ સ્વાદ છે. Mamta Pathak -
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
#GA4#Week13#tuvarપોસ્ટ -20 આ વાનગી મારુ પોતાનું Innovation છે...લીલી છમ તુવેર ને હરિયાળો touch આપી એક નવિનત્તમ રેસીપી બનાવવામાં મને સફળતા મળી અને અદભુત રેસીપી creat થઈ.... બધાને ખૂબ પસંદ આવી...આશા છે આપ સૌને પણ પસંદ આવશે.. Sudha Banjara Vasani -
દૂધીના મલ્ટીગ્રેઈન મૂઠીયા (Bottleguard Multigrain Muthia Recipe In Gujarati)
#LB આ વાનગી બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ છે બાળકોને લંચ બોક્સ માં આપવાથી ફીલિંગ ઈફેક્ટ આવે છે અને બાળકો હોંશે થી ખાય છે. Sudha Banjara Vasani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB પુલાવ એક હલકો સુપાચ્ય છે આજે મેક્સિકન તવા પુલાવ બનાવે છે અને ખૂબ જ પ્રિય હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
નેચરલ કલરફુલ પુલાવ (Natural Colourful Pulao Recipe In Gujarati)
#ભાત આજે મેં બધા નેચરલ કલર નો ઉપયોગ કરીને કલરફુલ પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ હેલ્ધી પણ છે અને સ્વાદમાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે. Bansi Kotecha -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
-
રાજમા ચાવલ(Rajma Chaval Recipe In Gujarati)
#SQ આ રેસીપી ખૂબ સિમ્પલ અને સરળ છે મને Mrunal ji ની રેસીપી પસંદ આવી...હું Mrunal Thakkar ને follow કરું છું મેં તેમની જેવી રેસીપી બનાવવાની કોશિષ કરી છે.... Sudha Banjara Vasani -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
લંચ બોક્સ માટે ઉત્તમ .સવારે પણ બનાવી શકાય અને ફટાફટ બને છે.જો થોડું preparation રેડી રાખ્યું હોય તો. Sangita Vyas -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
WEEK1સ્ટ્રીટ ફૂડ રેસીપી#ATW1: ચીઝ તવા પુલાવ#TheChefStory ચીઝ તવા પુલાવરાઈસ એ બધાની મનપસંદ ડિશ હોય છે તેમાં પણ ચીઝ તવા પુલાવનું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં ચીઝ તવા પુલાવ બનાવ્યો. One poat meal પણ કહી શકાય. Sonal Modha -
ચોળીદાણા બ્રાઉન રાઈસ પુલાવ (Choli Beans Brown Rice Pulao Recipe In Gujarati)
#MVF દાણા વાળી ચોળી એ ચોમાસામાં મળતું વેજીટેબલ છે તેના દાણા મોટા અને એકદમ ગ્રીન હોય છે તેનું શાક તેમજ ઢોકળી અને ખીચડી બને છે...મેં તેના દાણા ઉમેરી બ્રાઉન રાઈસ પુલાવ બનાવ્યો છે. Sudha Banjara Vasani -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad પુલાવ ઘણી બધી અલગ અલગ ટાઈપના બનાવી શકાય છે. મેં આજે લીલા લસણ અને લીલી ડુંગળી નો ઉપયોગ કરીને ગ્રીન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ ને સરસ મજાનો ગ્રીન કલર આપવા માટે પાલકની પ્યુરી નો ઉપયોગ કર્યો છે. પાલકના નેચરલ ગ્રીન કલર અને ગ્રીન વેજીટેબલ્સ ઉમેરીને બનાવવામાં આવતો આ ગ્રીન ગાર્લિક તવા પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Asmita Rupani -
પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
#GA4 #Week19પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું. Chhatbarshweta -
કોર્ન સ્પિનચ પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાળકો ને અમુક વસ્તુ ન ભાવતી હોઈ ત્યારે તેને different રીતે સર્વ કરવા થી તે હોંશે હોંશે ખાય લે છે.. એવી જ એક વસ્તુ છે પાલક....પાલક ના ગુણ ઘણા છે પણ બાળકો ખાતા નથી તો મેં પાલક સાથે મકાઈ મિક્સ કરી પુલાવ બનાવ્યો..તો તે ખૂબ હોશ થી ખવાય ગયો.... KALPA -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
પાંઉ ભાજી તવા પુલાવ
#સુપરશેફ4 #પાઉંભાજીતવાપુલાવ #જુલાઈ #તવાપુલાવઆ પાંઉ ભાજી તવા પુલાવ ખૂબ જ ટેસ્ટી બને છે. Shilpa's kitchen Recipes -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#Week 6#hariyaliPulavrecipe#હરિયાળીપુલાવરેસીપી Krishna Dholakia -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (6)