મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#LB લંચ બોક્સ મા જો મસાલા રોટી હોય તો ખાવા ની મજા આવે.આજ મેં મસાલા રોટલી બનાવી.
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા જો મસાલા રોટી હોય તો ખાવા ની મજા આવે.આજ મેં મસાલા રોટલી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ લો તે મા મીઠું હળદર તેલ લાલ મરચુ ઉમેરો ને મિક્સ કરો જરુર મુજબ પાણી ઉમેરો ને લોટ બંધો. દસ મિનિટ આરામ આપો.
- 2
બાદ એક ચમચી તેલ લો ને લોટ મસલો બાદ તે માથી રોટલી ના ગુલ્લા કરો.ને રોટલી વનો.
- 3
એક નોનસ્ટિક તવી લો તે ને ગેસ ઉપર ગરમ કરો. ને મસાલા રોટલી ને શેકો. બાદ મા રોટલી ઉપર ઘી લગાવો ને મસાલા રોટલી સર્વ કરો.
Similar Recipes
-
તીખી ભાખરી (Tikhi Bhakhri Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા ભાખરી નાના મોટા બધા ને ખાવા ની મજા આવે.દહીં, આચાર, સુકી સબજી ની સાથે સરસ લાગે.આજે મેં બનાવી. Harsha Gohil -
શેકેલી રોટલી
#LB લંચ બોક્સ મા ફટાફટ ને છોકરાવ ને થોડુ કુડકુડ સાથે ખાવા ની મજા આવે તેવી શેકેલી રોટલી કરી. Harsha Gohil -
મસાલા શીંગદાણા (Masala Shingdana Recipe In Gujarati)
#LB એકાદશી વ્રત મા ફટફટ બની જાય ને લંચ બોક્સ મા ભરી શકય તેવા મસાલા શીંગદાણા બનવિયા. Harsha Gohil -
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ગુજરાતી ને લંચ મેં ફુલકા રોટલી જોયે..આજે ફુલકા રોટી બનાવિ. Harsha Gohil -
ગળી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
નાન / રોટી રેસીપી ચેલેન્જ#NRC : ગળી રોટલીદરરોજના જમાનામાં બધાના ઘરમાં રોટલી તો બનતી જ હોય છે તેમાં પણ ગળી રોટલી નાના-મોટા બધાને ભાવતી હોય છે તો આજે મેં ગળી રોટલી બનાવી. Sonal Modha -
ઘઉં ની જાડી રોટલી
અમારી ઘરે જો રસાવાલુ શાક બનાવીએ તો સાથે ઘઉં ની જાડી રોટલી જરૂર થી બને આજે મેં જાડી રોટલી બનાવી Harsha Gohil -
જાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
#CWT જાર ની રોટલી ખાવા માં મજા આવે રસાવાલા શાક સાથે ગરમ રોટલી સરસ લાગે આજ મેં બનાવી. Harsha Gohil -
મસાલા વાળી રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#GA4 #Week25 ...આ રોટલી સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે'.સવારે નાસ્તા માટે સોસ ને રોટલી બનાવી દો.ખુબ જ સરસ લાગશે. SNeha Barot -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LB પરાઠા એનેક જાત ના બને છે. મેં આજ લંચ બોક્સ મા લઈ જાવા આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)
#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે. Harsha Gohil -
પડવાલી રોટલી
અમારે ગુજરાત માં પડવાલી રોટલી સાથે ખીર, કેરીનો રસ ખાવા ની મજા આવે. આજ મેં પડવાલી રોટલી બનાવી. Harsha Gohil -
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
વેજીટેબલ ઓટ્સ ખીચડી (Vegetable Oats Khichdi Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા બચા પાર્ટી જો કોઈ સબજી ન ખાય તો શ્રેષ્ઠ વિકલ્પો વેજીટેબલ ઓટ્સ ખીચડી છે. Harsha Gohil -
જાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
#30mins જાર ની રોટલી ડાયેટ ફૂડ મા ખાવા માં આવે છે. આજ જવ ની રોટલી બનાવી છે. Harsha Gohil -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
-
ફુલકા રોટલી. (Phulka Rotli in Gujarati)
#સુપરશેફ૨રોટલી આપણા જમણનો અભિન્ન ભાગ છે. તમે ગમે તેવું સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય, પણ જો મસ્ત રોટલી ના હોય તો જમવાની મજા સહેજ પણ ન આવે..તો ચલો સરળ પણ અત્યંતજરૂરી રોટલી બનાવીએ. Mita Shah -
રોટલી નુ પીપુડુ
#LB રોટલી ની અનેક રેસીપી બને છે.શાક ની સાથે ખાવા માં આવે છે આજ રોટલી માથી તેનુ પીપુડુ બનાવીયુ.લંચ બોક્સ મા હેલ્થી નાસ્તો. Harsha Gohil -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)
ઉપવાસ મા મસાલા શિંગ ખાવા બનાવી ... વિવિધ રેસીપી મા મસાલા શીંગ નાખવામા આવે છે. Harsha Gohil -
પાલક ની રોટલી (Palak Rotli Recipe In Gujarati)
જો છોકરા પાલક નું શાક ન ખાતા હોય તો આવી રીતે રોટલી બનાવી ને ખવડાવી શકાય Jigna Patel -
મસાલા રોટી (Masala Roti Recipe In Gujarati)
#AM4# ચટાકા રોટી સવાર સવાર મા જો ચા સાથે ચટાકા રોટી મળી જો મજા આવી જાય... Rasmita Finaviya -
કુરકુરી ફ્રાય રોટલી (Crispy Fried Rotli Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કુરકુર ચટપાટી રોટલી ખાવા ની મજા આવે .આજે રોટલીરોટલી ને ફ્રાય કરી. Harsha Gohil -
કડક મસાલા પૂરી (Kadak Masala Poori Recipe In Gujarati)
#LBઆજે મેં લંચ બોકસ માં કડક મસાલા પૂરી અને છુંદો મુક્યો.મારી દિકરી ને લંચ બોકસ માં કંઈક અલગ અને લાઈટ લઈ જ્વું હતું તો મેં વિચાર્યું કે ઍનું ભાવતું કડક પૂરી અને છુંદો કેમ નહી? Bina Samir Telivala -
મીની ફૂલકા રોટલી (Mini Fulka Rotli Recipe In Gujarati)
આ રોટલી ટિફિનમાં અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો Falguni Shah -
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB મસાલા ચણા (ઈન લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ઘઉંના લોટની રોટલી ખૂબ જ નરમ અને પોચી થાય છે. ઘઉંના લોટ ની રોટલી ગુજરાત મા દૈનીક આહારમાં સમાવેશ થાય છે. Valu Pani -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333961
ટિપ્પણીઓ (3)
Yummmmy