રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં માખણ લઈને તેમાં પનીર,કેપ્સિકમ,ડુંગળી,મકાઈ લઈને સોતે કરો.
- 2
ત્યારબાદ તેમાં શેઝવાન સોસ,અને થોડું ચીઝ નાખીને હલાવો. એને એકબાજુ રાખી દો.
- 3
હવે એક પરાત માં એક કપ મેંદો,સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,અને દહીં નાખીને ઢીલો લોટ બાંધો.
- 4
હવે સેજ સેજ તેલ લેતા જઈને કણક ને મસળી ને લીસી બનાવી 5 ભાગ કરો.
- 5
હવે એક ભાગ લઈને તેને પૂરી જેટલી વણો. અને તેના કોર્નર ને એ રીતે વાળો કે ત્રિકોણ આકાર થાય.
- 6
હવે તેની ઉપર સેજ પાણી લગાવો અને સ્ટફિંગ મુકો.હવે હવે ફરી વાર કોર્નર ને એક બીજા સાથે જોડો અને ઉપર દૂધ વાળું બ્રશ ફેરવો.અને ઉપર herbs છાંટો
- 7
અને ઓવન માં 150 ઉપર 15 મિનિટ બેક કરો એટલે રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડોમિનોઝ સ્ટાઇલ જિંગી પાર્સલ
ફ્રેન્ડ્સ આ જિંગી પાર્સલ આ રીત ફોલો કરી અને જો ઘરે બનાવવામાં આવે તો એમ કહી શકાય કે ડોમિનોઝ કરતાં પણ વધારે યમ્મી બને છે#cookwellchef#ebook#RB17 Nidhi Jay Vinda -
-
-
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
-
-
-
-
-
પિઝા (pizza recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ.. Neeta Gandhi -
જિંગી પાર્સલ(zingi parcel recipe in gujarati)
બાળકોને ભાવે એવી આ બહુ જ સરસ મજાની રેસીપી છે .રેસીપી જરૂરથી ટ્રાય કરજો.You tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13પીઝા જેવી વાનગી થી પોતાને અલગ રાખવુ શક્ય નથી. તો આપડે આવી વાનગી ને આપડા પ્રમાણે ફેરફાર કરી ને બનાવી એ તો સ્વાદ અને સ્વાસ્થ્ય બેવ મળે. Hetal amit Sheth -
વેજ પનીર ઝીંગી પાર્સલ(veg paneer zingi parcel recipe in Gujarati)
બાળકો ને પીઝા બહું જ ભાવે તેથી ઘેર જ બનાવો ચીઝ, પનીર,વેજથી ભરપૂર રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઝીંગી પાર્સલ.#સુપરશેફ૩#માઇઇબુક#મોનસૂન Rajni Sanghavi -
-
-
-
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
મેથી ભાખરી પીઝા
આ ડીશ મારી ઈનોવેટિવ છે.મેં મારી દીકરી માટે બનાવી છે કારણકે એ બાળકો માટે આ ડીશ હેલ્થી અને ચાહિતી એટલેકે પિઝા લગભગ બધા બાળકો ને પસંદ હોય.#GA4#Week2 Krupa Chotai Dattani -
-
વેજ પનીર સેન્ડવીચ(veg paneer sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27#સુપરશેફ#વિક3#પોસ્ટ4 Aarti Kakkad -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335236
ટિપ્પણીઓ (4)