પિઝા (pizza recipe in gujarati)

શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ..
પિઝા (pizza recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠુ અને તેલ ઉમેરી દહીં થી મીડીયમ લોટ બાંધી લેવો.
- 2
15 મિનિટ માટે ઢાંકી ને રાખ્યા પછી તેમાંથી એક પરાઠા ની સાઈઝ નો રોટલો વણી લઇ કાંટા થી નિશાન કરવા જેથી બેક કરતી વખતે ફૂલે નહીં. કુકર ધીમા તાપે થોડીવાર પ્રિહિટ કરી પછી તેમાં સ્ટેન્ડ અને ડીશ મૂકી 10 થી 12 મિનિટ માટે બેક કરી લેવું. કુકર ના ઢાંકણ માંથી સીટી અને રીંગ કાઢી લેવી.
- 3
બેક કરેલ પિઝા બેઝ પર પિઝા સોસ લગાવી તેના પર વેજિટેબલ્સ પાથરી લેવા ચીઝ ખમણી ને નાખવું તેના પર કેપ્સિકમ ટામેટા અને પનીર ના ચોરસ થી ટોપિંગ્સ કરવું. ટોપિંગ્સ માટે ઓલીવ્સ જેલિપિનો પણ લઇ શકાય
- 4
ફરી થી કુકર માં ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરવું. ગેસ પર લોઢી કે પેન માં પણ ઢાંકી ને ચીઝ ઓગળે ત્યાં સુધી બેક કરી શકાય.
- 5
ગરમ પિત્ઝા પર ચીલી ફ્લેક્સ ઓરેગાનો ટોમેટો કેચપ લગાવી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend#cookpad#cookpadindiaપિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સિનમોન રોલ (No yeast cinnamon roll recipe in gujarati)
#noovenbakingશેફ નેહા ની બીજી રેસિપી પ્રમાણે મેં બનાવ્યા સીનેમન રોલ. એકદમ સરળ અને ખુબ ટેસ્ટી રેસિપી માટે થૅન્ક યુ સો મચ નેહાજી. Neeta Gandhi -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટપિઝા(instant pizza recipe in Gujarati)
#NoOvenBaking#Noyest#weekend#માઇઇબુક 12માસ્ટર શેફ નેહજી દ્વારા પિત્ઝા બનાવ્યા ..ખૂબ સરસ result મળ્યું . Hetal Chirag Buch -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
ચીઝ બસ્ટ પિઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
#trend#week1#post2#ચીઝ_બસ્ટ_પિત્ઝા ( Cheese Burst Pizza Recipe in Gujarati )#Dominos_Style_Pizza નાના મોટા સૌ ના પ્રિય એવા ચીઝ બસ્ટ પિત્ઝા. આ પિત્ઝા મે Domino's Style માં બનાવ્યા છે. આ પિત્ઝા માં બેઝ ડબલ કરીને બનાવવા મા આવ્યો છે...ને ચીઝ પણ ડબલ લેયર માં જ લગાવવામાં આવ્યું છે. આ પિત્ઝા મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
-
-
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
પિઝા (Pizza recipe in Gujarati)
નાના મોટા સવ ના પ્રિય પિત્ઝા#aanal_kitchen#cookpadindia#trend Aanal’ kitchen (by Aanal Thakkar) -
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
-
અક્કી મીની ડિસ્ક પિત્ઝા (Akki Mini Disc pizza Recipe In Gujarati)
#ભાતઆજે મેં ચોખા ના લોટ નો ઉપયોગ કરી ને પિત્ઝા બેઇઝ બનાવ્યો છે.. એક રીતે જોતા આ પિત્ઝા ખૂબ જ હેલ્ધી છે.. પચવામાં ખૂબ જ સરળ અને સ્વાદ મા ખૂબ જ સરસ એવા આ પિત્ઝાની મારી આ રેસિપી જરૂર થી બનાવજો... Dhara Panchamia -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
-
-
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
-
પિઝા પોકેટ (Pizza pocket recipe in Gujarati)
#માઇઇબુક પિત્ઝા નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે .😉તો આજે મે પિત્ઝા ના જુડવા ભાઈ કહી શકાય એવા પિત્ઝા પોકેટ બનાવ્યા છે.😉😅 Charmi Tank -
પિઝા (pizza Recipe in Gujarati)
#trend#pizzaracipe#bhakhripizza#cookpad_guj🍕પિત્ઝા ખાવાની બાળકો ની ઙીમાન્ડ હોય (કે મોટાઓ ની પણ)😜😜 અને બહાર જવાનો સમય ના હોય તો Don't Worry આપણી ભાખરી પણ બેસ્ટ પિત્ઝા બેઝ છે. જેના પર સીંપલી પિત્ઝા સોસ અને ચીઝ બસ..... બીજું શું જોયે!! Bansi Thaker -
-
પિઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking Nehaji ની રેસિપી જોઈને બનાવેલ પિઝા હું બનાવતી એના કરતાં પણ વધારે યમી બન્યા છે મે પણ મકાઈ પનીર ડુંગળી કેપ્સિકમ બધું નાખી ને ઘંઊના લોટ માંથી ઈસ્ટ વિના બનાવીયા છે એકદમ મસ્ત બનીયા છે થેન્કયુ નેહા જી😍😍🙏😘 Tasty Food With Bhavisha -
પનીર કોર્ન પીઝા
#noovenbakingશેફ નેહા ની રેસિપી ફોલો કરીને નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા બનાવ્યાં તેમાં મેં કોર્ન,પનીર ને એડ કર્યા. Avani Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)