ઉગાડેલા મગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
ઉગાડેલા મગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ધોઇ લો કુકર મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે હિંગ, હળદર નાખી મગ નાખો તેમાં ધાણાજીરૂ ને મીઠું નાખી હલાવી લો જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી 2 સિટી વગાડી લો
- 2
કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોસું તો મગ થઈ ગયા છે સહેજ ખાંડ અને લીંબુ નાખી હલાવી લો બાળકો ને પૌષ્ટિક અને હેલધિ નાસ્તો લંચ બોક્સ માં આપી શકાય છે
Similar Recipes
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
-
-
-
-
-
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
-
-
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
-
-
-
ફણગાવેલા કઠોળ નું શાક અને રોટલી (Fangavela Kathor Shak Rotli Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati#sprouts#tiffin Keshma Raichura -
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ના અનેકો ગણા ફાયદા છે.મગ વજન ને કન્ટ્રોલ કરવા માં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે અને હૃદય રોગ નું જોખમ ઓછું કરે છે.કેન્સર સામે લાડવા માં મદદ કરે છે. Bhavini Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337268
ટિપ્પણીઓ