મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ૬ થી ૭ કલાક પલાળી લો અને કૂકર માં બાફી લો
- 2
હવે એક કડાય માં તેલ ગરમ કરવા મુકો.. તેમાં જીરૂ ઉમેરો પછી હિંગ અને હળદર ઉમેરી આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરી અને મગ ઉમેરી લો
- 3
મગ ઉમેર્યા પછી તેમાં મીઠું ખાંડ લીંબુ નો રસ બધું જ ઉમેરી બરાબર હલાવી લો.. કોથમીર નાખી અને સર્વ કરો..તૈયાર છે મગ મસાલા.. એકદમ હેલ્થી અને પ્રોટીન થી ભરપૂર..
- 4
મેં આમાં લાલ મરચું ઉમેર્યું નથી.તીખું ખવાતું હોઈ તો ઉમેરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15192768
ટિપ્પણીઓ (4)