મિક્સ ભજીયા

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#RB12
#week12

વરસાદની ઋતુ શરૂ થાય ને એક ગુજરાતી ના ઘરે ભજીયા ન બને ઈ શક્ય જ નથી. મારાં ઘરના બધા જ સભ્યોને ખૂબ જ પ્રિય છે હું આ ડીશ એમને ડેડીકેટ કરું છું.

મિક્સ ભજીયા

#RB12
#week12

વરસાદની ઋતુ શરૂ થાય ને એક ગુજરાતી ના ઘરે ભજીયા ન બને ઈ શક્ય જ નથી. મારાં ઘરના બધા જ સભ્યોને ખૂબ જ પ્રિય છે હું આ ડીશ એમને ડેડીકેટ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામમેથી
  2. 500 ગ્રામચણાનો લોટ
  3. 100 ગ્રામ મરચા
  4. 500 ગ્રામબાફેલા બટાકા
  5. ધાણાભાજી
  6. ચપટીસોડા
  7. બટાકા વડા માટે
  8. આદુ, મરચા અને લસણ ની પેસ્ટ
  9. 5 ચમચીખાંડ
  10. 1 ચમચીગરમમસાલો
  11. 2 નંગલીંબુ
  12. ચટણી માટે
  13. 300 ગ્રામ ખજૂર ઉકાળેલો
  14. આદુ, લસણ ની પેસ્ટ
  15. લાલ મરચા પાઉડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા મેથી, ધાણાભાજી, મરચા આ બધું રેડી કરીએ.

  2. 2

    હવે બટાકા નો માવો પણ રેડી કરીએ. તેમાં ચટણી, ધાણાભાજી, મરચાની કટ્ટકી, લસણ અને આદુની પેસ્ટ, ખાંડ, લીંબુ, ગરમ મસાલો બધું જ રેડી કરીને ગોલા બનાવીએ.

  3. 3

    હવે ખજૂરને ઉકાળીને બ્લેન્ડર થી પીસીને તેમાં આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરીએ. અને સ્વાદ મુજબ લીંબુનો રસ પણ એડ કરીએ.

  4. 4

    હવે તેલ ગરમ મૂકીએ. હવે બેસન ણુ બેટર રેડી કરીએ. હવે પહેલા બટાકા વળા જ ઉતારીએ. જેથી તે થોડા ઠરી જાય.

  5. 5

    હવે મેથી ના ફૂલવડા અને મરચા ના ભજીયા પણ રેડી કરી ખજૂરની ચટણી સાથે તેને ગરમા ગરમ સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes