કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા, ડુંગળી, મરચા ધોઈને સમારી લો. કારેલાને મીઠું ચોળી ૧૦ મિનિટ રેસ્ટ આપો. પછી પાણી થી ધોઈ નિતારી લો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી લસણ-ડુંગળી અને મરચા નાંખી સાંતળો. પછી મસાલા, મીઠું અને આમચૂર નાંખી બરાબર મિક્સ કરો. થોડું પાણી નાંખી હલાવો જેથી મસાલા બળે નહિ અને સરસ મિક્સ થઈ જાય.
- 3
હવે ઢાંકીને ૫-૭ મિનિટ ચડવા દો. પછી ચેક કરશો તો કારેલા એકદમ કૂંણા હોવાને લીધે ચડી ગયા છે.
- 4
હવે સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ કારેલાનું શાક સર્વ કરો.
Similar Recipes
-
ભરેલાં રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે. Dr. Pushpa Dixit -
-
ફ્રેન્ચ ફ્રાઈઝ (French Fries Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં ગરમાગરમ ખાવાની મજા પડે.. Dr. Pushpa Dixit -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી ભાવતું.. સાંજે સ્કૂલેથી આવીએ ને બહુ ભૂખ લાગી હોય ત્યારે મમ્મી ઠંડી રોટલીમાં રોલ કરી ખવડાવતી. Dr. Pushpa Dixit -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
કારેલાનું શાક મારા ઘરમાં હું જ ખાવું. મારા પપ્પા જુદી-જુદી રીતે કારેલા બનાવડાવતાં. એમનાં મત મુજબ બધા જ રસ ખાવા જોઈએ. મમ્મી એ પ઼ણ નાનપણથી શીખવેલું કે બધું જ ખાતા શીખવાનું. Dr. Pushpa Dixit -
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા ટામેટા નું શાક (Bhinda Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesલસણ-ડુંગળી વગર અને ખૂબ ઓછા મસાલા થી બનાવ્યું હોવા છતાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.ટિફિનમાં કે બહાગામ જતી વખતે લઈ જઈ શકાય. Dr. Pushpa Dixit -
કારેલા ડુંગળી નું લસણ વાળું શાક (Karela Dungri Lasan Valu Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia Rekha Vora -
-
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદી માહોલમાં આવું ચટપટું ખાવું સૌને ગમે. Dr. Pushpa Dixit -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
સોયા આલુ ટિક્કી (Soya Aloo Tikki Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesહેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ best option છે. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350263
ટિપ્પણીઓ