પ્લમ ક્રમ્બલ (Plum crumble recipe in Gujarati)

પ્લમ ક્રમ્બલ ફ્રેશ પ્લમ, ખાંડ, મેંદા અને બટર માંથી બનતું ડીઝર્ટ છે. આ ખાટું મીઠું ડીઝર્ટ વ્હિપ્ડ ક્રીમ, કસ્ટર્ડ કે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ સરળ ડીઝર્ટ છે જે ઝડપ થી બની જાય છે અને દરેક ને પસંદ આવે છે.
પ્લમ ક્રમ્બલ (Plum crumble recipe in Gujarati)
પ્લમ ક્રમ્બલ ફ્રેશ પ્લમ, ખાંડ, મેંદા અને બટર માંથી બનતું ડીઝર્ટ છે. આ ખાટું મીઠું ડીઝર્ટ વ્હિપ્ડ ક્રીમ, કસ્ટર્ડ કે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ સરળ ડીઝર્ટ છે જે ઝડપ થી બની જાય છે અને દરેક ને પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પ્લમ ને ધોઈને એની ચીરી કરી લેવી. ત્યારબાદ તેમાં બ્રાઉન શુગર, લેમન ઝેસ્ટ અને તજનો પાવડર ઉમેરીને વધુ બરાબર મિક્સ કરી દેવું. હવે તેને એક બટર લગાડેલી બેકિંગ ડીશ માં ગોઠવી દેવા.
- 2
એક વાસણમાં મેંદો, ઓટ્સ, કોપરાનું છીણ અને બ્રાઉન શુગર ભેગા કરી લેવા. હવે તેમાં પીગળેલું બટર ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 3
હવે મેંદા ના મિશ્રણ ને પ્લમ ઉપર એક સરખું ફેલાવી દેવું. તેના ઉપર બદામની કતરણ છાંટવી. હવે તેને પ્રિહિટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 30 મિનિટ સુધી અથવા તો ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી બેક કરવું. ત્યારબાદ તેને બહાર કાઢી 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દેવું.
- 4
પ્લમ ક્રમ્બલ ને વ્હિપ્ડ ક્રીમ, કસ્ટર્ડ કે વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરવું.
Similar Recipes
-
ફ્રેશ ચેરી કોબ્લર (Fresh cherry cobbler recipe in Gujarati)
કોબ્લર એક અમેરિકન ડીઝર્ટ નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના બૅરીઝ કે પીચ અથવા પ્લમ જેવા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સ્પોન્જ કેકના જેવા મિશ્રણની સાથે ખાંડમાં ભેગી કરેલી ચેરી ઉમેરીને આ ડીઝર્ટ બનાવવામાં આવે છે. એને સામાન્ય રીતે વ્હિપ્ડ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે. આ એ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ ડીઝર્ટ છે.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
પ્લમ સાબુદાણા ની ખીર (Plum Sago Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો કે, તેનો આનંદ લેવા માટે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, તમે તેને કોઈપણ સમયે બનાવી શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તેને બનાવવા માટે માત્ર નાના સાબુદાણા, દૂધ, ખાંડ અને એલચીનો પાઉડર જ જોઈએ. પરંતુ આજે મે ખીર માં દૂધ ની જગ્યાએ કોકો નટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે. સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો તમે પહેલાથી જ સાબુદાણા પલાળીને રાખ્યા છે તો આ સરળ રેસીપીનું પાલન કરીને તમે આ ખીર માત્ર 25 મિનિટમાં બનાવી શકો છો. Daxa Parmar -
મીન્ટી પ્લમ પંચ (Minty Plum Punch recipe in Gujarati)
#RB13#MVF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસામાં પ્લમ ખૂબ જ સરસ મીઠાશ વાળા આવે. પ્લમ નો ઉપયોગ આપણે એક સારા ફ્રુટ તરીકે કરીએ છીએ. એ ઉપરાંત તેમાંથી ઘણી વાનગીઓ પણ બનાવી શકાય છે. પ્લમ ના હેલ્થ બેનિફિટ્સ પણ ઘણા છે. તે હાર્ટ ડિસિઝને અટકાવે છે હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક સામે પણ રક્ષણ આપે છે, બ્લડ સુગર પણ કંટ્રોલમાં રાખે છે અને એ ઉપરાંત એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. મેં આજે પ્લમ અને ફોદીનાને મેઈન ઇન્ગ્રેડિયન્ટ તરીકે લઈને મીંટી પ્લમ પંચ ડ્રીંક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. પ્લમ અને ફુદીના સિવાય મેં તેમાં સફરજન અને દાડમનો ઉપયોગ પણ કર્યો છે. Asmita Rupani -
ચોકલેટ ક્રસ્ટ વીથ પ્લમ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૭ડીઝર્ટ છોકરાઓને ખૂબ પસંદ હોય છે,જેમાં તમે ફ્રુટ તેને ચોકલેટ સાથે કમ્બાઈન કરી ખવડાવી શકો છો મે અહીં ચોકોલેટ બિસ્કીટ નો પ્લમ , અને ચોકલેટ, વ્હીપક્રીમ નો ઉપયોગ કર્યો છે.અને સરસ ડીઝર્ટ રેડી કર્યું છે. Nilam Piyush Hariyani -
પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati પ્લમ (આલુ) એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. પાકેલા આલુ સ્વાદમાં મીઠા હોય છે. પ્લમ્સ કાળા, લાલ, નારંગી અથવા લીલા રંગના હોઈ શકે છે. આલુ તાજા ખાઈ શકાય છે. તેનો ઉપયોગ જામ, રસ, વાઇન, કેક અથવા સલાડ બનાવવામાં પણ થઈ શકે છે. સૂકા આલુને પ્રુન્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે. પ્લમ અને પ્રુન્સ બંને તેમની રેચક અસર માટે જાણીતા છે. તેમનો રસ પાચનતંત્રની કામગીરીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Daxa Parmar -
પ્લમ,એપલ અને ફીગ જ્યુસ (Plum Apple and Fig Juice Recipe In Gujarati)
#SJC પ્લમ અને એપલ ખાટા-મીઠા હોય છે.ફીગ માં નેચરલ ખાંડ પુષ્કળ પ્રમાણ માં હોય છે.તેથી ખાંડ નાં ઉપયોગ વગર આ જ્યુસ બનાવ્યો છે. Bina Mithani -
સ્પાઈસ્ડ એપલ ડોનટ્સ (Spiced apple doughnuts recipe in Gujarati)
ડોનેટ ઘણા બધા દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો તેમજ મોટા બધાને પ્રિય છે. મેંદાના લોટમાં યીસ્ટ થી આથો લાવીને ડોનટ બનાવવામાં આવે છે. રીંગ ડોનટ અને ફિલ્ડ ડોનટ એ ડોનટ ના સૌથી વધુ જાણીતા બે પ્રકાર છે. ફિલ્ડ ડોનટ ને ક્રીમ, કસ્ટર્ડ, જામ કે ફ્રૂટ પ્રિસર્વ વગેરેથી ભરવામાં આવે છે.સ્પાઈસ્ડ એપલ ડોનટ એક પ્રકારના ફિલ્ડ ડોનટ છે જેમાં તજના ફ્લેવર વાળો એપલ સૉસ ફીલ કરવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB1#cookpadindia#cookpad_gu spicequeen -
-
પ્લમ બનાના આઈસ્ક્રીમ
#MVF આ આઈસ્ક્રીમ ડાયાબિટીસ સ્પેશીયલ છે ફકત 2 વસ્તુ થી જ બનાવ્યો છે નો દૂધ નો મલાઈ નો ખાંડ . HEMA OZA -
પ્લમ મોજીતો (Plum Mojito Recipe In Gujarati)
Mil Gaya Hamko PLUM MOJITO Mil Gaya....Ham pe Agar Koi Jal Gaya... Ho..... Ho...... Jalne Do.....Ho......Ho......Jalne Do..... અત્યારે પ્લમ ખૂબ જ સરસ મલે છે....તો.... થયું કે આજે પ્લમ મોજીટો બનાવી પાડું.... Ketki Dave -
પ્લમ મઠ્ઠો (Plum Matho Recipe In Gujarati)
#RC3વિટામિન્સ મિનરલ્સ અને ફાયબરથી ભરપૂર પ્લમ માથી મઠ્ઠો , જામ કે સ્મુધી બનાવી ને ખાય શકાય. Ranjan Kacha -
મિલે ફિઉલે
#એનિવર્સરીઆ એક ફ્રેન્ચ ડેઝર્ટ છે.જેમાં મે લેમન ક્રીમ અને સ્ટ્રોબેરી નું કોમ્બિનેશન આપ્યું છે. Anjana Sheladiya -
પ્લમ સ્ટયૂ વીથ વેનીલા આઈસ્ક્રિમ (પ્લમ પારફેટ)
#RC3#Week3#Redreceipe#Spiceweek3#Cinnamon#Cookpadindia#Cookpadgujarati પ્લમ સ્ટયૂ એક ડેઝર્ટ તરીકે ખવાતી વાનગી છે એને પારફેટ પણ કહેવાય છે.પ્લમ પારફેટ કે સ્ટયૂ ને પ્લમ ની સ્લાઈસ ને ખાંડ અને તજ સાથે કૂક કરી ને પછી ચીલ્ડ વેનીલા આઈસ્ક્રિમ સાથે ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે તેનો ખાટો મીઠો ટેસ્ટ સરસ લાગે છે. Alpa Pandya -
પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
#CCCનાતાલની સ્પેશિયલ કેક...પ્લમ કેક...આજે નારંગી ના જયુસ સાથે બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ક્લાસિક એપલ ક્રમ્બલ(Classic apple crumble recipe in Gujarati)
#CookpadTurn4#Cookpadindia#Cookpadgujratક્લાસિક એપલ ક્રમબલ એ એપલ પાઇ થી જ ઇન્સ્પાયર થય ને બનેલું એક ડેઝર્ટ છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ ડેઝર્ટ બ્રિટન ની શોધ છે.એપલ ની સાથે તજ ની સુગંધ આ ડેઝર્ટ ને ક્લાસી બનાવે છે.એપલ ક્રમબલ ને મોટા ભાગે વેનિલા આઈસ્ક્રીમ અથવા તો વ્હિપ ક્રીમ ની સાથે ખાવા માં આવે છે. Bansi Chotaliya Chavda -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CCCક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે.જેમાં ક્રિસમસની ટ્રેડિશનલ પ્લમ કેક સિવાય એગલેસ ચોકલેટ કેક, એગલેસ ચોકલેટ સ્પનજ કેક, બ્લેક ફોરેસ્ટ કેક, એપલ કેક, મિક્ષ ફ્રુટ ચીઝ કેક, પાઈનેપલ ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક અને ક્રીમ કેક જેવી રેસિપીનો સમાવેશ કર્યો છે.તો આજે આપડે પ્લમ કેક બનાવીએ. આપણને કેક ખાવાનું માત્ર બહાનું જોઈતું હોય છે. એમાં જો નાતાલ હોય તો તો કેક બનતી હૈ બોસ. બસ તો ઘરે જ બનાવો નાના-મોટા બધાની ફેવરિટ કેક અને બનાવી દો ક્રિસમસની ઉજવણીને યાદગાર બનાવો. Vidhi V Popat -
-
-
રાઈસ પેપર રોલ્સ (Rice paper rolls recipe in Gujarati)
રાઈસ પેપર રોલ્સ વીએટનામીઝ ડીશ નો પ્રકાર છે જે સેલેડ રોલ, સમર રોલ કે ફ્રેશ સ્પ્રિંગ રોલ તરીકે પણ જાણીતી છે. આ ડીશ નોનવેજ કે વેજીટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય. આ એક ખૂબ જ હેલ્ધી અને રિફ્રેશિંગ ડીશ છે જે પીનટ બટર ડિપિંગ સૉસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ChoosetoCook#cookpadindia#cookpad_gu spicequeen -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CookpadTurns6આજે કુકપેડ નો બર્થ ડે અને મારી 300 રેસીપી થવાની ખુશીમાં મેં આ કેક બનાવી. Hetal Chirag Buch -
સ્પિનચ રિકોટા પાસ્તા (Spinach ricotta pasta recipe in Gujarati)
આ એક ક્રિમી પાસ્તા નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પાસ્તા નો સૉસ રિકોટા ચીઝ, ફ્રેશ ક્રીમ અને દૂધ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. આ સૉસ માં મેંદા નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારના પાસ્તા બાળકોને ખૂબ જ પસંદ પડે છે. આ પાસ્તા ગાર્લિક બ્રેડ કે બ્રુશેટા સાથે મેઈન કોર્સ તરીકે સર્વ કરી શકાય.#SPR#MBR4#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
પ્લમ કેક અથવા તો ફ્રુટ કેક ખાસ કરીને ક્રિસ્મસના સમય દરમિયાન બનાવવામાં આવે છે, જે અલગ અલગ પ્રકારના સૂકા ફળ અને મેવાનો ઉપયોગ કરીને બનાવાય છે. સામાન્ય રીતે બધી વસ્તુઓને રમમાં પલાળી રાખીને અને ઈંડા નો ઉપયોગ કરીને આ કેક બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા રમ અને ઈંડા વગરની ફ્રુટ કેક બનાવી છે જે ખૂબ જ સરસ બને છે.#XS#MBR9#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
# CCC પ્લમ કેક એ હિસ્ટોરીકલ ફ્રુટ કેક છે, જે ઇંગ્લેન્ડ માં ઈ. સ. ૧૭૦૦ ની સાલ થી બનતી આવી છે.જેમાં બહુજ બધા ડ્રાયફ્રૂટ્સ, ખજૂર,બેરીઝ, ચેરી, તુટીફૂટી અને ફ્રેશ ફ્રૂટસ પણ હોય છે અને તેજાના પણ હોય છે. કેક નો કલર પ્લમ ફ્રુટ જેવો હોય છે.એનો ટેસ્ટ બહુજ સરસ લગે છે. Alpa Pandya -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
આપણે રોજબરોજ જે ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ વગેરે ફ્લેવરની કેક ખાઈએ છીએ એના કરતાં કેરટ કેક એકદમ જ અલગ પ્રકારની છે જેમાં ઉમેરવામાં આવતાં તજ અને જાયફળ ના પાઉડર ના લીધે ખૂબ જ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બને છે. આ કેકને ફ્રોસ્ટિંગ કર્યા વિના પણ ચા કે કોફી સાથે સર્વ કરી શકાય. કેરટ કેકમાં સામાન્ય રીતે ક્રીમ ચીઝ નું ફ્રોસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ ચોકલેટ ગનાશ સાથે પણ આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
પ્લમ ની ચટણી (Plum Chutney Recipe In Gujarati)
#MVFપ્લમ કે આલુબુખારા કે રાસબરી અત્યારે ખૂબ જ મળે.તેમાં થી જયૂસ,શરબત,મોકટેલ,શરબત,શેક....એમ ઘણી વેરાયટી બનાવી શકાય.આજે મે રાસબરી,ખજૂર અને ગોળ ....વગેરે નો ઉપયોગ કરી એક સરસ ચટણી બનાવી છે...જેને એકવાર બનાવી તમે ફ્રિજ માં ત્રણેક મહિના સુધી સાચવી શકો છો.ખટમીઠી એવી આ ચટણી તમે ભાખરી,બ્રેડ પર લગાવી ખાઈ શકો,ભેળ,ઈડલી,ઢોસા કે અન્ય મનપસંદ વાનગી સાથે આરોગી શકાય છે. Krishna Dholakia -
ઓટ્સ ના લાડવા (Oats Ladva Recipe In Gujarati)
#ATW2#TheChefStoryઆ એકદમ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર વાનગી છે જેમાં ઘી ગોળ ખાંડ કે કોઈપણ પ્રકારના લોટ નો ઉપયોગ કર્યો નથી. Shital Shah -
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
પ્લમ- બીટરૂટ-વોલ્નટ સૂપ
#ઈબુક#Day1ગરમાગરમ સ્વાદિષ્ટ સૂપ પીવાની મજા જ કંઈક ઔર છે.નવું બોર્શ્વ..પ્લમ -બીટ નો સ્વાદ વાળો અને અખરોટ સાથે ગિર્નિશ કરેલું, સ્વાદિષ્ટ સૂપ બનાવીને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)