બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
#MVF
આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા.
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF
આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.જરૂર મુજબ પાણી નાખી ને એક ઘોળ તૈયાર કરી લો.
- 2
હવે એક બીજા બાઉલ મા બાફેલા બટાકા લો.તેમાં બધો મસાલો કરી ને નાના ગોળા વાળી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે થોડા વડા ને બનાવેલા ઘોળ મા બોલી ને તળી લેવા.
- 4
બનાવેલા વડા ને ગરમ સર્વ કરવા.
Similar Recipes
-
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
મલ્ટીગ્રેઇન વડા
#સ્નેક્સ#માઇઇબુક પોસ્ટ 4 વરસાદની સિઝનમાં આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય છે. Parul Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SFRઉપવાસ માં ફરાળી ખટમીઠાં બટાકા વડા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા એ ગુજરાતી ઓના ફરસાણ માનું એક ફેવરિટ ફરસાણ છે. નાના મોટા જમણવાર માં બટાકા વડા કાંતો ઢોકળા હોય જ.તો આજે મેં સવાર ના નાસ્તા માં ગરમા ગરમ બટાકા વડા બનાવ્યા. Sonal Modha -
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો ચાલો જાણીએ ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati)
તહેવારો માં બપોરે જમવામાં મિષ્ટાન્ન સાથે ફરસાણ પણ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. તેમાં પણ જો ગરમાગરમ બટાકા વડા મળી જાય તો મજા જ પડી જાય.#GA4#Week9#fried Rinkal Tanna -
બટાટા વડા
#કાંદાલસણગુજરાતીઓના સ્પેશ્યલ બટાટાવડા વરસાદ ની સીઝન માં ખાવાની ખૂબ મજા પડે .. ગરમ ગરમ વડા ને ચટણી જો મળી જાય તો શું કેહવું .. Kalpana Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 week2 છપ્પન ભોગ ગુજરાતી સ્વાદ માં બટાકા વડા. ગરમ મસાલા અને ખાટ્ટા મીઠા સ્વાદ વાળા ચટપટા બટાકા વડા.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત વેજીટેરીયન સ્ટ્રીટ ફૂડ. ભારત માં અલગ અલગ ક્ષેત્રમાં બટાકા વડા જુદા જુદા નામે પ્રખ્યાત છે બનાવવાની રીત માં પણ થોડો ફેરફાર હોય છે. મે આજે ગરમ મસાલા વાળા ખાટ્ટા મીઠા ગુજરાતી સ્વાદ માં બટાકા વડા બનાવ્યા છે.બટાકા વડા નાસ્તામાં અથવા ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો Dipika Bhalla -
બટાકા વડા (આલુ બોનડા)(bataka vada recipe in gujarati)
#superchef3_post2#Monsoonspecialગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Sheetal Chovatiya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#trend1વરસાદ પડતો હોય અને ગરમ ગરમ દાળવડા મળી જાય તો મજા આવી જાય સાથમાં ચા🍮🥘 Nipa Shah -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
વરસાદમાં બટાકા વડા અને ભજિયા ખાવાની ખૂબ જ મજા પડે. કાંદા અને બટેટાનાં ભજિયાની પણ જમાવટ થાય ને સાથે ચટણી અને ચાની લિજ્જત માણીએ. Dr. Pushpa Dixit -
દાબેલા બટાકા વડા(dabela bataka vada recipe in gujarati)
બટાકા વડા તો બધાને ભાવતા જ હોય.પણ આ દાબેલા બટાકા વડા ઍ સ્વાદ મા ખુબ જ મસ્ત લાગે છે. Sapana Kanani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16362263
ટિપ્પણીઓ