કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)

#MVF
- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે..
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF
- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, મરચા ઝીણા સમારી લેવા. દરેક ચીઝ ને ફ્રીઝ માંથી કાઢીને 5 થી 7 મિનિટ રાખ્યા પછી ઉપયોગમાં લેવા.
- 2
એક પેનમાં બટર લઈ તેમાં લસણ, ડુંગળી, મરચા, ટામેટા સાંતળવા. ત્યારબાદ તેમાં મકાઈના દાણા ઉમેરી મિક્સ કરવું. 2 મિનિટ પછી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ,ગરમ મસાલો ઉમેરી હલાવવું. હવે તેમાં માયોનિઝ ઉમેરી એક વાર હલાવી લેવું.
- 3
ત્યારબાદ તેમાં ચીઝ ક્યૂબ ખમણી, મિશ્રણ ને પેનમાં ચારે તરફ પાથરી દેવું. હવે પેન ને તવા/લોઢી પર મૂકી ગેસ ધીમો કરી તેમાં વચ્ચે ચીઝ સ્લાઈસ ના કટકા ગોઠવી દેવા અને મોઝરેલા ચીઝ તેના પર પાથરી દેવું. ઉપર ચીલી ફ્લેક્સ છાંટી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી પકાવવું. બેસ્ટ રિઝલ્ટ માટે પેન માંથી જ આ કોરિયન સ્ટાઇલ ચીઝ કોર્ન નો આનંદ માણો..😋😋
Similar Recipes
-
-
ચીઝ ચિલી કોર્ન ટોસ્ટ (Cheese chilli corn toast Recipe in Gujarati)
#goldenapron3 #week_18 #Chilli#આ મારી સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં બનાવેલી બેક્ડ ડીશ છે. ત્યાર બાદ તેમાં અલગ-અલગ વેરિએશન કરી ધણી વખત બનાવી છે. પણ Cookpad Gujrati માં જોડાઈ પછી પ્રથમ વખત જ બનાવી. Urmi Desai -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
કોરિયન ચીઝ કોર્ન દેશી સ્ટાઈલ (Korean Cheese Corn Desi Style Recipe In Gujarati)
#MFF#JSR#cheese butter corn#મકાઈ#મોન્સૂન ફૂડ ફેસ્ટિવલ#cookpadgujarati#cookpadindiaમેં આ ડીશ માં થોડું વેરીએશન કરી કિચન કિંગ મસાલો વાપરી બનાવ્યું.ટેસ્ટ માં બહુ સરસ લાગ્યું. Alpa Pandya -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
ચીઝ કોર્ન પોકેટ સમોસા
#RB15#MFF#cookpadindia#cookpadgujaratiઝરમરતા વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ભરપૂર માત્રામાં મકાઈનો આનંદ માં માણવાની મજા જ કંઈક ઔર છે.તો આજે અહીં મકાઈ અને ચીઝના સ્ટફિંગ સાથે પોકેટ સમોસા તૈયાર કર્યા છેજે સ્વાદમાં એકદમ ચીઝી ફ્લેવર ના ટેસ્ટી અને ઉપરથી એકદમ ક્રિસ્પી પડ સાથે તૈયાર થયા છે.જે ગરમા ગરમ ટોમેટો કેચઅપ સાથે નાના-મોટા બાળકો અને વડીલોને ખૂબ જ પસંદ પડશે. Riddhi Dholakia -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
-
-
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
#NSDસેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે. Urmi Desai -
ચીઝી વેજીટેબલ સેન્ડવીચ (Cheesy Vegetable Sandwich recipe in Guja
#MVF#RB13ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક ડીશ માં અનાયાસે જ મકાઈ નો ઉપયોગ થઈ જાય છે. તો આજે મેં બધાની ફેવરિટ સેન્ડવીચ ને પણ મિક્સ વેજીટેબલ, મકાઈ અને ચીઝ નું ફીલીન્ગ કરી વધારે સ્વાદિષ્ટ બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel recipe in Gujarati)
#EB#week8આજે મેં બે રીતે મકાઈ ની ભેળ બનાવી છે તેમાં એક ચીઝ વાળી છે અને બીજી આપણે ગુજરાતી છે બંને રીતે ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો Kalpana Mavani -
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiInspired by @Hemaxi79વરસાદની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેથી ચોમાસામાં મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષકતત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલી, પરોઠાથી લઈ કચુંબર, ચાટ સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળે છે. Riddhi Dholakia -
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
ચીઝ કોનॅ(cheese corn recipe in Gujarati)
#સુપરશેફ૩ #મોનસુન વરસતા વરસાદ માં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કાઈ અલગ છે. Kruti Shah -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
ચીઝ કોર્ન બોલ (cheee corn Ball recipe in gujarati)
#માઇઇબુક #માયઈબૂક #myebookpost6#માયઈબૂકપોસ્ટ6 #માઇઇબુકચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Desai -
ચીઝ કોર્ન કેપ્સીકમ ઉત્તપમ (Cheese Corn Capsicum Uttapam Recipe In Gujarati)
આપણે ઉત્તપમ અલગ અલગ વેજ થી બનાવી એ છીએ પણ કાંઈક અલગ ટેસ્ટ અને સ્ટફીગ કરીને મે અલગ રીતે ઉત્તપમ બનાવી ને ચટણી સાથે સર્વ કર્યું છે #MVF Parul Patel
More Recipes
ટિપ્પણીઓ