રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લો એમાં એક ચમચી ઘી અને સેજ મીઠું નાખીને ઉકાળો.
- 2
હવે તેમાં લોટ નાખીને સતત હલાવો.અને થોડી વાર ચડવા દો.
- 3
હવે નીચે ઉતારીને સેજ ગરમ હોઈ ત્યાંજ લોટ બાંધો.જરૂર પડે થોડુંકજ ગરમ પાણી નાખી શકાય.
- 4
હવે તેને સ્ટીમર માં મુકો 10 મિનિટ.અને પછી ગેસ બંધ કરીને પછી તેના ઉપર તેલ થી જીરા નો રાઈ નો વઘાર કરો.લીમડા ના પાન નાખી શકાયઃ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
#સ્ટીમ ઈડલી (steam idli in Gujarati)
#વીકમિલરસમ આમતો સાઉથની રેસીપી છે પણ હવે ગુજરાતી લોકોમા પણ ફેમસ થઈછે તો આજે મેં પણ રસમ ને સાથે ઈડલી ને સાંભાર ને ચટણી પણ છે તો રસમની રીત પણ જોઈ લ્યો. Usha Bhatt -
ખાટા ચોળા
#RB15ચોમાસામાં શાકભાજી સારા આવતા નથી ત્યારે કઠોળ એક બેસ્ટ ઓપ્શન છે અને હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે અને આજે સફેદ ચોળા બનાવ્યા છે Kalpana Mavani -
-
ઈડલી ગોળી (Idli Goli Recipe In Gujarati)
ઈડલી ગોળી બે ચટણી મીઠો લીમડો ની ને શીગ મરચા ની Heena Timaniya -
-
-
-
-
-
-
-
-
-
ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati)
#મે#Mom.મારા મમ્મીને ખીર-પૂરી બહુ પસંદ છે.આજે સ્પેશિયલ મારા મમ્મી માટે મે બનાવી અને પણ મને ખીર-પૂરી પસંદ છે. Dhara Patoliya -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
આજે હું તમારી સમક્ષ જે રેસિપી લઈને આવી છું. તે રેસીપી એવી છે કે નાના-મોટા સૌને તો ફાવશે જ પણ સાથે સાથે નુકસાન પણ નહીં કરે. કારણ કે તેમાં નથી મેંદો કે નથી ચણાનો લોટ ઘઉં ના લોટ થી જ બનાવેલ છે. જેથી કરી અને બધા સરળતાથી ખાઈ શકે તેવી છે. તો ચાલો આપણે રેસીપી ની રીત જાણીએ અને મને જરૂરથી બતાવજો તમને કેવી લાગી. Varsha Monani -
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365202
ટિપ્પણીઓ (3)