રાંધવાની સૂચનાઓ
- 1
1/2 લીટર ભેંસ નું દૂધ એમાં મિલ્ક પાઉડર નાખી દૂધ પાક બનાવી અંદર મેવો નાખી ઉકાળી લેવું.1લીટર ગાય ના દૂધ ને ઊભરો આવે એટલે પનીર બનાવવુ,પનીર ઠંડા પાણીથી ધોઈ પછી નીચલી લેવું.
- 2
1 મોટા વાસણ માં સાકર નાખી એમાં 6કપ પાણી ને ઉકાળવવા રાખવું. પનીર હલકે હાથે ચપટા ગોળા બનાવો.
ચાસણી માં ગોળા નાખવા અને 10 મિનિટ ઉકળવા દેવવું. - 3
ઉકાળેલું દૂધ થાય એટલે તેમાં પનીર ના ગોળા જરા હલકે હાથે દબાવી દૂધ માં નાખવા. ચાર કલાક રેફીજરેટ કરવું પછી ખાવા પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
હળદરકેસર ડ્રાઇ ફ્રૂટ મિલ્ક (Haldar Kesar Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8 કોરોના ચાલી રહ્યું છે ત્યારે આ ઇમ્યુનિટી વધારે એવું હેલ્થ માટે સારું એવું આ milk Manisha Parekh -
-
-
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
-
રાજભોગ
એકદમ રીચ અને રોયલ રેસિપી છે.ડ્રાય ફ્રુટ અને પનીર નો ઊપયોગ કર્યો છે.#દૂધ#જુનસ્ટાર Nilam Piyush Hariyani -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
-
સુંઠ પીપરીમુળ ની આરોગ્યવર્ધક ગોળી (Sunth Piplimool Healthy Goli Recipe In Gujarati)
#MBR4#week4પૌષટીકક્તા થી ભરપુર, શિયાળું સ્પેશ્યલ. Bina Samir Telivala -
-
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
-
-
-
-
ડ્રાયફ્રુટસ પનીર સંદેશ પ્રસાદી રેસિપી (Dryfruits Paneer Sandesh Prasadi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
દૂધ ની બળી (Dodoh Bari Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOગાય કે ભેંસ વિયાય પછી ચાર થી પાંચ દિવસ સુધી જે દૂધ બને છે તે દૂધને બળી ,,ખીરું કે ખરવસ કહે છે ,આ દૂધ કાચું પીવાતું નથી કેમ કે તેમાં એટલા ભરપૂર પોષકતત્વો હોય છે અને પચવામાં પણ ભારે પડે છે ,એટલે આ રીતે બળી ,પેંડા ,માવો વિગેરે બનાવી તેનો ઉપયોગ થાય છે ,,જો પ્રથમ દિવસનું દૂધ હોય તો તેમાં1/2 દૂધ સાદું જે ઘરમા હોય તે મેળવવું ,,જેથી અતિ ભારે નહીં લાગે પચવામાં ,, Juliben Dave -
ચોકલેટ ફ્લેવર્ડ દૂધ (Chocolate Flavoured Milk Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવું ચોકલેટ વાળુ દૂધ ..બાળકોને દરેક ફોર્મ માં ચોકલેટ તો ભાવતી જ હોય છે.દૂધ પીવાની આનાકાની કરે તો આવો ચોકલેટ પાઉડર ઉમેરી ને આપવાથી ફટાફટ પી લેશે.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16370070
ટિપ્પણીઓ (2)