આલુ પૂરી

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB15
#week15
#આલુ પૂરી
આજે મેં ફસ્ટ ટાઈમ બનાવી છે પણ બહુ સરસ ટેસ્ટી થઇ છે try jarur karjo 👍😊🤗😋

આલુ પૂરી

#RB15
#week15
#આલુ પૂરી
આજે મેં ફસ્ટ ટાઈમ બનાવી છે પણ બહુ સરસ ટેસ્ટી થઇ છે try jarur karjo 👍😊🤗😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગબટાકા
  2. વાટકો ધઉં નો લોટ
  3. ૧ ટે સ્પૂનહળદર
  4. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  5. ૧ ટે સ્પૂનલાલ મરચું
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ઝીણી કોથમરી
  8. ૧ ટે સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો પછી તેમાં બધો મસાલો નાખો ને ધઉં નો લોટ નાખો. આદું મરચાં ની પેસ્ટ ને કોથમરી નાખી દો

  2. 2

    પછી સરસ રીતે બાંધી લો ને તેલ વાળો હાથ કારી મોટી midiyam સાઇઝ ની રોટલી વણી પુરી કતર થી ગોળ ગોળ કટ કરો

  3. 3

    હવે ગેસ પર તેલ ધીમા તાપે ગરમ કરો બધી પુરી થઈ જાય પછી તેલ માં તળી લો આછી બ્રાઉન થાય પછી એને નીચે ઉતારી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે ટ્રાય જરૂર કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes