દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#EB12
#Week12
#Thim12
આજે મે પેલી વખત કૂક pad ટીમ ની હેલ્પ થી આ દેશાઇ વડા બનાવ્યા છે ટેસ્ટ મા બહુ સરસ બનિયા છે ty so much cookpad group ad Cook pad members ty so much 🙏🤗

દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#EB12
#Week12
#Thim12
આજે મે પેલી વખત કૂક pad ટીમ ની હેલ્પ થી આ દેશાઇ વડા બનાવ્યા છે ટેસ્ટ મા બહુ સરસ બનિયા છે ty so much cookpad group ad Cook pad members ty so much 🙏🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીધઉં નો લોટ
  2. ૧ વાટકીજુવાર નો રસ
  3. ૧ વાટકીચણા નો લોટ
  4. ૧ વાટકીઅડદ નો લોટ
  5. ચપટીબૂરું ખાંડ
  6. ૧ ટે સ્પૂન લીંબુ નો રસ
  7. ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  8. ૧ ટે સ્પૂન હળદર
  9. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  10. ૧ ટે સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  11. સ્વાદ અનુસારમીઠું
  12. પ્રમાણસર પાણી (છાસ)
  13. તળવા માટે તેલ
  14. ખાવાના ના સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ત્રણેય લોટ ને ભેગા કરી મિંઠુ નાખી બાંધી લો ને ૮ થી ૧૦ કલાક સુધી રેવા દો

  2. 2

    પછી તેમા આદું મરચાં ની પેસ્ટ મસાલો, હળદર, ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરો

    નોંધ:: (મેં આમાં થોડા મકાઈ દાણા ક્રશ કરી નાખ્યાં છે____ઓપ્સનાલ છે)

    પછી તેમા ૧ ટે સ્પૂન ખાવાના સોડા નાખી તેલ ગરમ થાય પછી તેમા આછા ગુલાબી તળી લો

  3. 3

    ને તેને ગળી ચટણી,સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે મે ટ્રાય કરી છે તમે પણ ટ્રાય કરજો ને કૉમેન્ટ્સ આપજો

    મને તો બહુ ભાવિયા 🤗😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes