દાળ અને શાક નો ગરમ મસાલો

Buddhadev Reena @cook_25851154
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધાં સુકા મસાલા તૈયાર કરી લો. જાડા તળિયા નું વાસણ લો.
- 2
ધીમાં તાપે બધાં સુકા મસાલા ૩ મિનિટ માટે શેકી લો.
- 3
ઠંડુ થયા પછી તેને મિક્સરમાં ઝીણું પીસી લો. તો તૈયાર છે દાળ અને શાક નો ગરમ મસાલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી શરૂ થઈ ગઈ છે. તો ગરમ ચા મળે ને તે પણ મસાલા વાળી તો તો પૂછવું જ શું ☕☕😊એમાં પણ કુક પેડ ની સખીઓ હોય તો સોનામાં સુગંધ ભળે 👏👏👏 તો આપ ની સાથે ચા મસાલા ની રેશીપી શેર કરું છું Buddhadev Reena -
ગરમ મસાલો
#masalabox#cooksnapchallange#garam madali#tamalpatra#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
#jeeravanmasala#indoripohamasala#cookpadgujarati Mamta Pandya -
-
મસાલેદાર ચટપટો કચ્છી દાબેલી મસાલો
#Lets Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મિસણ પાઉં નો મસાલો(misal pav masalo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14પહેલા અમે પુણે રહેતા હતા ત્યારે મિસળ પાવ જલ્દીથી મળી જતા પરંતુ રાજસ્થાનમાં જયપુર શિફ્ટ થયા પછી મિસળ પાવ અહીંયા કોઈને સમજાતું ન હતું એટલે ઘરે બનાવવાની ઇચ્છા થઈ પરંતુ મીસળ ના મસાલા ની રેસીપી વિશે કોઈ જાણકારી ન હતી એટલે મારી મહારાષ્ટ્રીયન ફ્રેન્ડ ને ફોન કરીને મીસળ ના મસાલા ની રેસીપી વિશે જાણી ને જે સારી બની અને હવે તમારી સાથે શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
-
-
-
હર્બલ ઉકાળો (Herbal Ukalo Recipe In Gujarati)
#GA-4Week -15 આ ઉકાળો શર્દી,ઉધરસ, શિયાળો,ચોમાસુ આ ઋતુ માં ગરમ ગરમ ઉકાળો પીવાથી ખૂબ જ સારું લાગેછે.બનાવવામાં પણ સરળ છે. Dhara Jani -
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
દરેક વાનગી ની જાન હોય છે ગરમ મસાલો. દરેક મસાલા જો પરફેક્ટ માપ સાથે લેવામાં આવે તો વાનગી ને ખુબ ટેસ્ટી બનાવે છે. કોઈ પણ વસ્તુ વધારે કે ઓછી પડી જાય તો બધી મહેનત પાણી માં જાય છે. એટલે અહીં મેં દરેક વસ્તુ પરફેક્ટ માપ લઈ ને કિચન કિંગ મસાલો બનાવ્યો છે. આ મસાલો બનાવી તમે 6 મહિના સુધી કાચની બોટલ માં સ્ટોર કરી શકો છો. Daxita Shah -
-
ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)
#GA4#Week23"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે. Soni Jalz Utsav Bhatt -
પાવ ભાજી મસાલો(pav bhaji masala recipe in Gujarati)
પાવડર ભાજી દરેક ને ખૂબ જ પસંદ હોય છે.પણ તેમાં પરફેક્ટ મસાલા ન પડે ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી. મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાવ ભાજી મસાલો બનાવ્યો છે.તેનાંથી સુપર ટેસ્ટી બનશે. Bina Mithani -
ઉકાળો
#GA4#WEEK15#HERBALહાલ ના સમય માં આ ઉકાળો પીવાથી ઇમ્યુનીટી વધે છે, અને શરદી,ઉધરસ,તાવ આવતો નથી. Jeny Shah -
-
-
પાંવ ભાજી મસાલો (Paav Bhaji Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાંવ ભાજી મસાલો Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16384053
ટિપ્પણીઓ (2)