દાલ મખની(dal mkhani recipe in gujarati)

Disha Bhindora @cook_25653278
આ દાળ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
દાલ મખની(dal mkhani recipe in gujarati)
આ દાળ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કલાક પહેલા પલાળીને પછી અડદ તથા રાજમાં કૂકરમાં નાખવા તેની પહેલા તમાલ પત્ર, લવિંગ, તજ, ઇલાયચી નાખીને પછી અડદ તથા રાજમા નાખીને પછી પાણી નાખીનેકૂકર બંધ કરવુ
- 2
પછી એક જાર માં ટામેટાં, ડુંગળી, લીલા મરચા તેમજ લસણ નાખીને પેસ્ટ બનાવીને રાખવી એક કઢાઈમાં માખણ નાખીને સાંતળવું
- 3
માખણ ઓગળી જાય પછી ટામેટા-ડુંગળીની ગ્રેવી નાખીને હલાવી ને ચડવા દેવું પછી તેને અડદ અને રાજમા બાફેલા છે તે નાખવા
- 4
ત્યારબાદ તેમાં ગરમ મસાલો,લાલ મરચું, મીઠું,કસૂરી મેથી જરૂર મુજબ એડ કરી પાણી નાખવું. દાલ મખની તૈયાર થયા બાદ તેની ઉપર ક્રીમ અથવા મલાઈ તેમજ કોથમરી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની
#કુકરઆ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની,(Dal Makhni recipe in Gujarati)
#સુપરશેફ ૫##માઇઇબુક#પોસ્ટ ૧૦#મિક્સ કઠોળ, વિવિધ મસાલા અને સારા એવા પ્રમાણમાં લસણ મેળવી ૨ ટીસ્પૂન તેલમાં રાંધીને બનતી આ રાજમા-અડદની દાળ, તેની ખુશ્બુ અને સ્વાદથી તમને જરૂરથી ખુશ કરી દેશે. આ ઉપરાંત, આ દાળ તમારા શરીરમાં લોહતત્વ, ફાઇબર અને વિટામીન સી ના સ્તરમાં પણ વધારો કરશે. આ દાળ તાજી અને ગરમા ગરમ ભાત સાથે પીરસીને એક પરિપૂર્ણ ભોજનની મજા માણો નીલમ પટેલ (Neelam Patel) -
દાલ મખની
#રેસ્ટોરન્ટ દાળમખની આં જોઇએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે જે એક વાનગી કહી શકાય પ્રોટીન થી ભરપુર છે. બહાર કરતા ઘરે સારી અને સ્વાદિષ્ટ ,હેલ્ધી બને છે Varsha Karia I M Crazy About Cooking -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
આ દાળ રેસ્ટોરન્ટ માં જ બને છે.ખૂબ જ ટેસ્ટી અને રીચછે ,બનાવવાની રીત પણ ખૂબજ જુદી છે.ભારતીય શેફની આ દાળ વિદેશ માં ખૂબ જ ફેમસ છે.#AM1 Rajni Sanghavi -
જૈન દાલ મખની (Jain Daal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dalmakhani મારા ઘરમાં સૌથી પ્રિય ડીશ છે દાલ મખની મારા બાળકોને ખૂબ જ ભાવે છે Nipa Shah -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
-
-
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13499454
ટિપ્પણીઓ (6)