દાળવડા (Dal Vada Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

3 લોકો
  1. 1 વાડકીમગની દાળ
  2. 1/2 વાડકીચણાની દાળ
  3. 3 ચમચીવાટેલા આદુ મરચાં
  4. 1 ચમચીલસણ વાટેલું
  5. 1/4 ચમચીહિંગ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ અને ચણા ની દાળ ને અલગ અલગ 4 કલાક પલાળી રાખો

  2. 2

    પછી બંને દાળ ને ક્રશ કરી લઈ ને એક પોહળા વાસણ માં લઇ તેમાં બધો મસાલો કરી ને હાથ વડે બરાબર ફીણી અને હલકું કરી લેવું.

  3. 3

    હવે ગરમ તેલ માં એકદમ બ્રાઉન થાય તેવા તળી લેવા, ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

ટિપ્પણીઓ (3)

Similar Recipes