સ્પ્રાઉડ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17

સ્પ્રાઉડ સલાડ (Sprout Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ફણગાવેલા મગ
  2. ૨ નંગટામેટાં
  3. ૨ નંગડુંગળી
  4. 1 નંગસફરજન
  5. 1 ટેબલસ્પૂનચાટ મસાલો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 નંગલીંબુ
  8. 1બાઉલ કોથમીર
  9. 1/2 ટેબલ સ્પૂનસંચર
  10. કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટાં કેપ્સીકમ સફરજનની ઝીણા કાપી લેવા

  2. 2

    એક બાઉલમાં ફણગાવેલા મગ બધા ઝીણા કાપેલા શાક, સફરજન બધા મસાલા અને લીંબુ મિક્ષ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17
પર

ટિપ્પણીઓ

Similar Recipes