રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને ધોઈ 3 મિનિટ પલાળો અને પૌંઆ ને નીતારી લો. એક બાઉલમાં પૌંઆ લો.
બ્રેડની કોર કાપી લો. બ્રેડને પાણીમાં બોળી નીચોવી ભૂકો કરી પૌંઆમાં મિક્સ કરો. પછી તેમાં સમારેલું ગાજર, ડુંગળી, કેપ્સીકમ, સમારેલું મરચું અને કોથમીર નાખી મિક્સ કરો. - 2
ત્યારબાદ તેમાં દહીં, આદુ - લસણ ની પેસ્ટ અને કોર્નફ્લોર નાંખી મિક્સ કરો. હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું નાખી બધું મિક્સ કરી લો.
- 3
આ મિશ્રણમાંથી નાના નાના ચોરસ આકારનો શેપ આપો. પછી મેંદો, મીઠું અને પાણી મિક્સ કરી સ્લરી બનાવો.
- 4
કટલેટને પહેલા મેંદાની સ્લરીમાં બોળી પછી બ્રેડક્રમ્સ માં રગદોળો. આ રીતે બધી કટલેટ તૈયાર કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરી કટલેટ ને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન તળો.
- 5
પૌંઆ કટલેટ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
#KKબહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻 Sangita Vyas -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
પૌંઆ કૅપ્સીકમ અને પનીર ની કટલેટ (Poha Capsicum Paneer Cutlet Recipe In Gujarati)
#KK#post1 Nehal Bhatt -
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પૌંઆ વેજીટેબલ ટીકી
#RB5 : પૌંઆ વેજીટેબલ ટીકીસવાર સવારના ગરમ અને હેલ્ધી નાસ્તો પૌંઆ વેજીટેબલ ટીકી. ખાવાની મજા આવે. ચટણી સાથે ખાઈ શકાય. સાથે ગરમ ગરમ મસાલા ચા હોય તો મજા પડી જાય. Sonal Modha -
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
-
-
ઇન્સ્ટન્ટ પૌંઆ કટલેટ(instant pauva cutlet in Gujarati)
#goldenapron3#22ND to 30July#new# week meal 3#25th week recipe Ena Joshi -
-
બ્રોકોલી કટલેટ (Broccoli Cutlet Recipe In Gujarati)
#APમોટા ભાગ ના લોકો ને બ્રોકોલી નથી ભાવતી હોતી. પરંતુ તેના અનેક ફાયદા છે. આપણે લોકોએ આલુ કટલેટ તો ઘણી ખાધી છે. પરંતુ બ્રોકોલી ની કટલેટ આજ પહેલા બહુ ઓછા લોકોએ ખાધી હશે અથવા તો તેનો વિચાર કયૉ હશે. આ વાનગી બાળકો થી લઈને વડીલોને પણ પ્રિય આવે તેવી છે. આ વાનગી ના માધ્યમ થી આપણે એક ખુબ જ પૌષ્ટિક સબ્જી ને આપણા જમવા મા ઉમેરીસુ જે આપણે રોજ બરોજ ના આહાર મા નથી લેતા Krutika Jadeja -
-
-
-
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KK ચટાકેદાર વેજીટેબલ કટલેટ Sneha Patel -
-
રોટલી ની કટલેટ (Rotli Cutlet Recipe In Gujarati)
આજે નવીન પ્રકાર ની કટલેટ્સ બનાવી છે.લંચ ની ઘણી રોટલી વધી હતી તો એનો કઈ રીતે ઉપયોગકરવો એ વિચારતા વિચારતા ઘર માં રહેલા વેજીટેબલસ્નો યુઝ કરી ને રોટલી ની કટલેસ બનાવી દીધી..અને બહુ જ યમ્મી થઈ . બપોરે ટી ટાઈમે ખાવાની બહુમજ્જા આવી. Sangita Vyas -
-
વેજ કટલેટ(veg cutlet recipe in gujarati (
ગુજરાતની ફેમસ વાનગી અને દરેક ઘરમાં બનતી તેમજ વધારે ખવાતી વાનગી છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407447
ટિપ્પણીઓ (4)