સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 નંગ બટાકા
  2. 1 વાટકીસાબુ દાણા
  3. 1/2 વાટકીશીંગ નો ભુક્કો
  4. જરૂર મુજબ મીઠું
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 2 ચમચીખાંડ
  7. 4 ચમચીતેલ
  8. 1 ચમચીજીરું
  9. જરૂર મુજબ મીઠું
  10. 1 ચમચીમરચું
  11. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા છોલી સમારી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડે એટલે બટાકા વધારો મીઠું નાખી હલાવી લ્યો.ઢાંકી ને થવા દયો.

  2. 2
  3. 3

    હવે તેમાં સાબુ દાણા,શીંગ નો ભુક્કો,મરચુ,મીઠું,ખાંડ અને લીંબુનો રસ નાખી હલાવી લ્યો અને બે મિનિટ થવા દયો.તૈયાર છે સાબુદાણા બટાકા ની ખીચડી.પ્લેટ મા લઇ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes