રાંધવાની સૂચનાઓ
- 1
સોંપ્રથમ બધા શાક ને ધોઈ મોટા સમારી કુકર મા થોડું તેલ ઉમેરી વઘારી પાણી નાખી બાફીલો. (તેલ નાખવાથી છેલ્લે તેલ દેખાશે ભાજી મા).
- 2
કડાઇ મા તેલ ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી નાખી સાતળી લો. હવે ક્રશ કરેલા ટામેટાં તેમજ લસણ-આદુ ની પેસ્ટ ઉમેરી સાતળો. બધા મસાલા ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાતળી લો. શાક ને મેસર થી ક્રશ કરી ઉમેરી દો. ત્યારબાદ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુધી ચડવા દો.
- 3
હવે કોથમીર થી ગાર્નિશ કરી દો અને શેકેલા પાવ... ડુંગળી... કચુંબર અને છાસ પાપડ સાથે સર્વ કરો... તો તૈયાર છે પાવભાજી...
Similar Recipes
-
-
-
-
-
-
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે. Payal Panchal -
-
-
-
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
-
-
-
-
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
-
બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.#વીકમિલ ૧#તીખું#માઇઇબુક post2 Riddhi Ankit Kamani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16415379
ટિપ્પણીઓ