ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)

#SJR
#FDS
#friendship day special
#jain recipe
#ફણગાવેલા મગ ની રેસીપી
#ફણગાવેલા મગ નું સલાડ
શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....
તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો.
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
#SJR
#FDS
#friendship day special
#jain recipe
#ફણગાવેલા મગ ની રેસીપી
#ફણગાવેલા મગ નું સલાડ
શરીર માટે ગુણકારી તથા વિટામિન, પ્રોટીન અને ફાયબર થી ભરપૂર....ફણગાવેલા મગ અને કાકડી,ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી અને લીંબુ ને કોથમીર થી બનાવેલ સલાડ મારી બાળપણ ની સખી નો મનપસંદ....લીંબુ નીચોવી ને ખાય ને બોલે જલસા પડી ગયાં....
તમે ઈચ્છો તો આ સલાડ માં ડુંગળી ને ગાજર પણ ઉમેરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને સારી રીતે સાફ કરી,ધોઈ ને બાઉલમાં કાઢી લો અને મગ થી ચાર ગણું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ને ૧૦ કલાક પલાળીને રાખો.
૧૦ કલાક પછી મગ ને પ્લાસ્ટિક ની મોટી ગરણી માં નિતારી ને ઢાંકણ ઢાંકી ને આખી રાત કે ૮ કલાક માટે રાખી લો....રાત પસાર થાય પછી કે ૮ કલાક પછી ચકાસો મગ માં સરસ ફણગા ફુટી ગયાં હશે.....આ ફણગાવેલા મગ ને એક ડબ્બામાં ભરો ને ફ્રીજ માં રાખો. - 2
ટામેટાં ને ધોઈ,બી કાઢી સમારી લો, કાકડી,કાચી કેરી,કેપ્સીકમ, લીલું મરચું, કોથમીર ને ધોઈ,સમારી લો...
- 3
કઢાઈ માં પાણી ગરમ કરવા મૂકો...ઉકળે એટલે ગેસ બંધ કરી દો ને ફણગાવેલા મગ ને પાણી માં ઉમેરી ને ૫ મિનિટ રાખો ને પછી ચારણી માં નિતારી ને રાખો ને કોરા કરી લો.
- 4
બાઉલમાં મગ,કાકડી, ટમેટું, કેપ્સીકમ, કાચી કેરી, કોથમીર, સંચળ પાઉડર, મરી પાઉડર, મીઠું, આમચૂર પાઉડર, લાલ મરચું અને લીંબુ નો રસ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો....સલાડ તૈયાર...
Similar Recipes
-
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
#RC4#Rainbowtheme#Green Ashlesha Vora -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
વઘારેલા ફણગાવેલા મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#LB#Lunch box recipes આજે અષાઢી બીજ હોવાથી મેં ફણગાવેલા મગ ને સાથે ચણા ના દાળિયા ની લાડુડી અને વઘારેલા મમરા લંચબોકસ માટે બનાવેલા. Krishna Dholakia -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
સ્પ્રાઉટ્સ સલાડ/ પ્રોટીન સલાડ (Sprout Salad Recipe In Gujarati)
આ સલાડ માં પ્રોટીન ભરપૂર છે કારણ કે એમાં બધી પ્રોટીનયુક્ત સામગ્રી વપરાય છે. જેને કાચા ચણા અને મગ ભાવતા હોય એ એમનેમ પણ બનાવી શકે છે પણ મને તો કાચું નથી ભાવતું એટલે હું એને બાફીને બનવું છું.#goldenapron3Week 15#Salad Shreya Desai -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે. Apeksha Parmar -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
પાલક તંદુરસ્તી માટે ઉત્તમ અને વિટામિન્સ થી ભરપુર છે.તેથી મે સલાડ માં તેનો વધુ ઉપિયોગ કર્યો છે. કાચા શાક ભાજી ને સલાડ નાં રૂપ માં ખાવા થી શરીર ને શકિત મળે છે.અને ઝેરી તત્વો નો નાશ થાય છે.અહીંયા મે પાલક,ટામેટાં, કાકડી,અને લીંબુ નો ઉપિયોગ કરી હેલ્ધી અને સ્વાસ્થ્ય વર્ધક સલાડ બનાવ્યો છે.પાલક ટામેટાં કાકડી સલાડ Varsha Dave -
સલાડ(Salad Recipe in Gujarati)
I like winter...અકળાવનારી ગરમી થી દૂર..ખુશનુમા સવાર.... બપોરનો આછો તડકો... સાંજ ની રૂપાળી ઇવનીંગ વૉક.... અને રાતે એઇ...... ગોદડા નીચે ની હૂંફાળી નીંદર....અને એના કરતાં પણ વધારે શાકભાજી ની મજ્જા.... એ...ઇ... રૂપાળા લાલ પીળા કેપ્સીકમ, ગાજર, કાકડી અને ટામેટા નું સલાડ મજ્જા ની લાઇફ Ketki Dave -
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
દાડમ ફણગાવેલા મગનું સલાડ (Pomegranate Protein Salad)
#ફ્રૂટ્સમાથા પર જાણે નાનો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ દેખાય છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ ઉપરાંત વિટામિન C - B6 તથા થોડી માત્રામાં લોહતત્ત્વ રહેલું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા મગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રિબોફ્લેવિન, વિટામિન C - B - B6, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, નિઆસિન, થાઇમીન અને પ્રોટીન વગેરે જેવા ઘણા પોષક તત્વોનો સમાવેશ થાય છે. તો આજે આપણે આ બંનેમાંથી બનતું સલાડ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી તો છે સાથે-સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ છે. Nigam Thakkar Recipes -
સ્પરાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
કહેવાય છે ને કે An Apple a day Keep doctor away. આજે મે ઉગાડેલા મગ ને એનો ઉપયોગ કરીને હેલ્ધી અને પૌષ્ટિક સ્પરાઉટ સલાડ બનાવ્યુ છે.#immunity#cookpadindia#cookpad_gu Rekha Vora -
ફણગાવેલા મગ(Sprout Moong Recipe in Gujarati)
ફણગાવેલા મગ આપણે સલાડમાં કાચા કે બીજી રીતે ખાતા હોઈએ છે,પણ મે મસાલાવાળા ખાટામીઠા બનાવ્યા છે. Mital Bhavsar -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!! Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
-
-
વીંટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
વીંટર સલાડ રેસિપિ : ૧ઐસી હી બાતે હોતી હૈ.... ઐસે હી સલાડ હોતે હૈ....કુછ દિલ ❤ ને કહાઁ....આઆઆઆ..... ઔર કુછ ભી નહી...ઇઇઇઇ...કુછ દિલ ❤ સુના👂....આઆઆઆ.... ઔર કુછ ભી નહી.... આજે પેટ આરામ માંગે છે.... માટે ઔર કુછ ભી નહી ખાના હૈ.... આજે મને મારા પ્રિય લાલ, લીલા અને પીળા કેપ્સીકમ ની ભૂખ લાગી ..... તો એની સાથે કુબીસ અને ડુંગળી....જલસા પડી જાય બોસ.... બીજુ શું જોઈએ Ketki Dave -
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
ફણગાવેલા ચણા નું સાદુ સલાડ (Fangavela Chana Sadu Salad Recipe In Gujarati)
#MBR5#Week 5#cookpadindia#cookpadgujarati#ફણગાવેલા ચણા નું સલાડ#ફણગાવેલાચણા રેસીપી Krishna Dholakia -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, જે ડાયાબિટીક વ્યક્તિ માટે તથા વેઇટ લોસ કરવા માંગતા હોય તેના માટે, ભુખ પણ સંતોષાઈ જાય અને હેલ્થ પણ સચવાય જાય છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (10)