સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Sarika delawala
Sarika delawala @sarikaa
શેર કરો

ઘટકો

  1. 1/2 કપચોખા
  2. 1/2 કપમગની ફોતરાવાળી દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને ધોઇ સાફ કરી 1/2 કલાક પલાળી રાખવા

  2. 2

    તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને હળદર ઉમેરી ઉકાળવું પાણી બરાબર ઊકળે એટલે તેમાં ખીચડી ઉમેરવી

  3. 3

    ધીમા તાપે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ ખીચડી ચડવા દેવી બરાબર ચડી જાય એટલે ઘી ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarika delawala
પર

ટિપ્પણીઓ

Similar Recipes