અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામ અડદ ની દાળ
  2. 2 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  3. 1 ચમચીહળદર
  4. 1 નંગલીંબુ
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ સરખો ધોઈ કુકર મા બાફી લેવી.

  2. 2

    તેમાં હળદર,મીઠું,આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી પાણી ઉમેરી બરાબર ઉકાળી લેવું.

  3. 3

    રોટલા લસણ ની ચટણી કાંદા જોડે ખૂબ સ્વાદિષ્ટ લગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes